કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ ખમણ (raskhaman recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસ ખમણ (raskhaman recipe in gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#SFC

#SFC

વધુ વાંચો

રસ ખમણ (raskhaman recipe in gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#SFC

#SFC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીચણા નો લોટ
  • ૧/૪ વાટકીસોજી
  • ૨ ટેબલ સ્પૂનચણાનો લોટ
  • ૨ ટેબલ સ્પૂનમરચા-લસણ ની પેસ્ટ
  • ૧ વાટકીકોથમીર
  • ૨ ટી સ્પૂનલસણની ચટણી
  • ૧ વાટકીછાશ
  • ૧ વાટકીખજૂર આમલીની ચટણી
  • મીઠું
  • લીમડાના પાન
  • ૨ કપપાણી
  • રાઈ
  • હિંગ
  • તેલ
  • ઈનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ,સોજી,ચોખાનો લોટ લઈ બધું બરાબર મિક્સ કરી તેમાં છાશ નાખી તેને બે થી ત્રણ કલાક માટે મૂકી દેવાનો.

    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાજુ ખમણ મૂકવા માટેનું વાસણની થાળીમાં તેલથી ગ્રીસ કરી ગરમ કરવા મૂકી દેવાનું. હવે ખીરામાં મરચા લસણની પેસ્ટ મીઠું, લસણની ચટણી, કોથમીર થોડું તેલ નાખી ખીરાને બરાબર હલાવી લેવાનું.

    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ઈનો નાખી ખમણને 20 મિનિટ માટે થવા મૂકી દેવાનું ત્યારબાદ તેને ઠંડા કરવા મૂકી દેવાના. ઠરી જાય એટલા તેના કાપા પાડી દેવાના.

    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક નોન સ્ટીક પેન લઈ તેમાં તેલ નાખી ગરમ થાય એટલે લીમડો, મરચા,રાઈ, હિંગ,નાખી ખમણને વઘારી દેવાના.

    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસ ખમણ (raskhaman recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી કડાઈ લઈ તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે હિંગ અને લીલા મરચાં નાખી ચટણીને અને પાણી વધારી દેવાનુ અને તેમાં મીઠું મરચા નો ભૂકો નાખી ઉકાળી જાય એટલે વઘારેલા ખમણમાં રસને નાખી ગરમ ગરમ રસ ખમણ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર March 12, 2023 15:26
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસ ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મુખવાસ
  2. આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
  3. બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
  4. બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ
  5. ચટપટી ભેળપુરી
  1. છોલે પુરી
  2. સેવૈયા નો દૂધ પાક
  3. આલુ ચાટ
  4. ભાવનગરના ટેસ્ટી ચટપટા ભૂંગળા બટાકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848043
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close