શાહી પનીર બટર મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 200 ગ્રામ પનીર લેવું. ત્યારબાદ એક પેનમાં એક ચમચી બટર લઈ પનીર નાખીને તેમાં થોડી હળદર નાખી ધીમે તાપે થોડીવાર સાંતળવું ત્યારબાદ એક ડીશમાં કાઢી લેવું
- 2
ત્યારબાદ કાજુને પાણીમાં પલાળી મિક્ષ્ચર જારમાં પીસીને તેની ગ્રેવી બનાવી ચાર ટમેટા સમારવા બે ડુંગળી સમારવી બે સુકા મરચા પલાળવા એક ચમચી આદુ લસણની પેસ્ટ બનાવવી બે એલચી ત્રણ તજના ટુકડા બે લવિંગ એક તમાલ પત્ર આ બધાને જુદી જુદી વાટકીમાં ભરીને રાખવા ત્યારબાદ ટમેટા અને પલાળેલા મરચા ને ક્રશ કરી ગ્રેવી બનાવી ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ લેવું. બે ચમચી બટર લેવું ગરમ કરી બે એલચી નાખવી તજના ના ટુકડા નાખવા લવિંગ નાખવા એક તમાલપત્ર નાખો આ બધાને સાતળવા ત્યારબાદ તેમાં ટમેટા ની ગ્રેવી નાખી સમારેલી ડુંગળી નાખી
- 3
ત્યારબાદ ગ્રેવીને સાંતળવી તેમાંથી તેલ બહાર આવશે તેમાં કાજુની પેસ્ટ નાખવી તેને સાતળવી જેથી ગ્રેવી ઘટ્ટ બનશે તેને એક ચમચી મીઠું નાખવું મરચું પાવડર નાખો ત્યારબાદ બટરમાં સાંતળેલું પનીર નાખવું અને સાંતળવું આમ આપણું શાહી પનીર મસાલા તૈયાર થશે
- 4
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં પનીર બટર મસાલા ને કાઢી લેવું તેની આજુબાજુ લીલા મરચા ડેકોરેટ કરવું અને ઉપર બે ચમચી મલાઈ થી ડેકોરેટ કરવું આમ આપણું ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા તૈયાર થશે જેને પાઉ પરોઠા વગેરે સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શાક રેસીપી કુકનેપ્સ#Cookpad#Cookpadgujarat#Cookpadindia Ramaben Joshi -
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#પનીર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
-
સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
#RB17# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમગ આરોગ્યવર્ધક અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને માંદા માણસ માટે ઉપયોગી છે મારી મિત્ર સંધ્યાને મસાલા મગ ખૂબ જ ભાવે છે તેથી મેં આજે તેને માટે મસાલા મગ બનાવ્યા છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છુ આ તેમની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Let' Cooksnap#Cooksnap#Lunch recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
-
-
પનીર ભૂર્જી
#SP#paneer and Soya recipe challenge પનીર ની આ પંજાબી સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#PSR#ATW3#Thechefstory#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)