પનીર બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ લઇ તેમાં તેલ અને બટર નાખો બટર ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર નાખો પછી તેમાં ઝીણી કટ કરેલ ડુંગળી નાખી દો
- 2
ડુંગળી ને ધીમા ગેસ પર સાંતળો અને સહેજ ગુલાબી થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લો અને તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી દો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી દો અને તેમાં મીઠું નાખી મિક્સ કરી તેને ચડવા દો ટામેટાં ચડી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો પછી તેમાં હળદર, ગરમ મસાલો અને ધાણા પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ટામેટાં ચડી જાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખી દો બરાબર મિક્સ કરી લો અને પછી તેમાં એક કપ પાણી ઉમેરો
- 4
અને પછી તેમાં કસુરી મેથી નાખી કોથમીર નાખી દો પાણી બળી જાય એટલે તેમાં ક્રીમ નાખી દો અને તેને હળવા હાથે મિક્સ કરી ને પાંચ મિનિટ સુધી થવા દો
- 5
મસાલા બરાબર મિક્સ થઈ જાય અને બટર છું ટુ પાડવા લાગે એટલે ગેસ બંધ કરી લો અને તેને સરવિંગ બાઉલ માં લઇ ઉપર પનીર છીની લો અને.લચ્છા પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી વાનગી બહુજ ફેમસ છે અને બધા ની મનપસંદ છે.નરમ પનીર અને gravy, ગરમ નાન સાથે બહુ સરસ જાય છે Bina Samir Telivala -
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
-
પનીર બટર મસાલા લબાબદાર (Paneer Butter Masala Lababdar Recipe in gujarati)
#માઇઇબુક_પોસ્ટ_23#સુપરશેફ૧_પોસ્ટ_1#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#with_butter_Paratha#Added_lots_of_cream_Malai & Butter Daxa Parmar -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ટિપ્પણીઓ