રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કડાઈ માં તેલ ગરમ કરો 1ચમચા જેટલું તેમાં લસણ, આદુ, મરચું, ડુંગળી, ટામેટું, કાજુ, મગજતરી, બધું વારા ફરતી નાખી હલાવો. પછી અને ચડવા દો. ચડી જાય પછી તેને ઠંડુ થવા દો,
- 2
પછી તેને મિક્સર માં ગ્રેવી બનાવો. પછી કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, હિંગ, તજ, લાલ મરચું બધું નાખો. પછી ગ્રેવી નાખો અને હલાવો. પછી તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, લાલમરચું પાઉડર, મીઠું બધું નાખી બરાબર મિક્સ કરો.
- 3
ગ્રેવી ને ઉકળવા દો. પછી તેમાં કાજુ અને પનીર તળેલા નાખો. હલાવો બરાબર ચડી જાય એટલે બટર નાખી હલાવો.
- 4
તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી ધાણા ભાજી નાખો. તૈયાર છે ગરમા ગરમ કાજુ પનીર બટર મસાલા સબ્જી તેને પરાઠા, નાના ગમે તેની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
-
નવરત્ન કોરમા
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 24આ રેસિપી મારી ફેવરિટ છે જે હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ શાકને તમે સ્વીટ અને સ્પાઈસી બંને રીતે બનાવી શકો છો. અહિં હું થોડું સ્વીટ હોઇ એવી રેસિપી શેર કરીશ.મારા ઘરમાં બધાને આ શાક કોફતાવાળું ભાવે છે તેને તમે કોફતા વગર પણ બનાવી શકો છો. Avani Parmar -
-
-
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881109
ટિપ્પણીઓ