કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની ગટૃટા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની ગટૃટા નુ શાક

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

રાજસ્થાન ભૂમિ પ્રખ્યાત છે રાજા મહારાજા અને તેની પારંપરિક વાનગીઓ માટે. આજે મે રાજસ્થાન ની પ્રાચીન લોકપ્રિય વાનગી ગટૃટા નુ શાક બનાવ્યુ છે.

રાજસ્થાન ભૂમિ પ્રખ્યાત છે રાજા મહારાજા અને તેની પારંપરિક વાનગીઓ માટે. આજે મે રાજસ્થાન ની પ્રાચીન લોકપ્રિય વાનગી ગટૃટા નુ શાક બનાવ્યુ છે.

વધુ વાંચો

રાજસ્થાની ગટૃટા નુ શાક

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

રાજસ્થાન ભૂમિ પ્રખ્યાત છે રાજા મહારાજા અને તેની પારંપરિક વાનગીઓ માટે. આજે મે રાજસ્થાન ની પ્રાચીન લોકપ્રિય વાનગી ગટૃટા નુ શાક બનાવ્યુ છે.

રાજસ્થાન ભૂમિ પ્રખ્યાત છે રાજા મહારાજા અને તેની પારંપરિક વાનગીઓ માટે. આજે મે રાજસ્થાન ની પ્રાચીન લોકપ્રિય વાનગી ગટૃટા નુ શાક બનાવ્યુ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. ૧ કપ ચણા નો લોટ
  2. ૧/૨ કપ દહીં
  3. ગટૃટા માટે
  4. ૧/૪ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી મરચું પાઉડર
  6. ૧/૪ ચમચી અજમો
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચી તેલ
  9. ચપટીસોડા
  10. ગ્રેવી માટે
  11. ૨ ડુંગળી નાની જીણી સમારેલી
  12. ૨ ચમચા તેલ
  13. ૧ ચમચી લસણની પેસ્ટ
  14. ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
  15. ૧/૪ ચમચી જીરું
  16. ચપટીહિંગ
  17. લવિંગ ૧
  18. તમાલપત્ર
  19. ૧/૨ ચમચી હળદર
  20. ૧/૨ ચમચી ધાણાજીરું
  21. ૧ ચમચી મરચું પાઉડર
  22. બાદિયા
  23. ૧ કપ દહીં
  24. સજાવટ માટે:
  25. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કટોરા માં ચણા નો લોટ,મીઠું, હળદર, મરચું, અજમો, સોડા, તેલ નાંખી દહીં થી કઠણ લોટ બાંધો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ રીતે

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે તેલ લગાવી લોટ ને ગોળ વણી લો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા બનાવી લો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કડાઈમાં ગરમ પાણી ઉકાળો, ગટૃટા નાખો.

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કડાઈમાં તેલ મૂકી, રાઇ,જીરું, હિંગ,લીમડો, તમાલપત્ર, લવિંગ, બાદિયા નાખો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડુંગળી, લસણ-આદુ પેસ્ટ નાખી સાતળી લો.

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી મિકસ કરી લો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    દહીં ઉમેરો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ9ફોટો
    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગટૃટા ને છરી થી દબાવી જુઓ,તૈયાર થઈ ગયા હોય તો ચમચા થી કાઢી લો

  11. 11

    ગટૃટા ને ગ્રેવી માં ઉમેરો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ૪-૫ મિનિટ ચઢવા દો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    કોથમીર થી સજાવટ કરી લો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    તૈયાર છે

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ14ફોટો
    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    બાટી સાથે પીરસો

    રાજસ્થાની ગટૃટા નુ શાક રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144
પર March 04, 2019 06:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાજકોટી ખાંડવી
  2. ઓનીયન -બેસન-ચીઝ કોન
  3. મોતીચુર ના લાડુ
  4. આલુ ફુદીના મિક્સ અને બેસન મઠરી
  5. સુરતી રતાળુ પુરી/ કંદના ભજીયા
  1. બેસન કેક વીથ દ્રાક્ષ ચટણી
  2. પીઠડો
  3. રાજકોટી ખાંડવી
  4. મોતીચુર ના લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7471006
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close