પીઠડો

#લીલીપીળી
પીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે.
પીઠડો
#લીલીપીળી
પીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો.
- 2
તેમાં છાસ નાખો.
- 3
હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને મીઠું નાખો.
- 4
બરાબર મિક્સ કરી લો.
- 5
હવે તેમાં ધીરે ધીરે ચણા નો લોટ ઉમેરો.
- 6
ધ્યાન રાખો તેમાં ગાઠા ન રહે.
- 7
પીઠડા નું મિશ્રણ બહુ ઘાટું કે બહુ પાતળું ના હોવું જોઈએ.
- 8
માપસર મિશ્રણ તૈયાર કરો.
- 9
હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.
- 10
મિશ્રણ ને એક તરફ મૂકો.
- 11
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- 12
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ના દાણા નાખો.
- 13
રાઈ ના દાણા ફૂટે પછી તેમાં હિંગ, લીમડા ના પાન અને સૂકા લાલ મરચા ઉમેરો.
- 14
લાલ મરચા નો કલર બદલે ત્યાં સુધી સાંતળો.
- 15
હવે એક હાથે ધીરે ધીરે મિશ્રણ નાખો અને એક હાથ થી હલાવતા રહો.
- 16
જરૂર પડે તો બીજા ની મદદ લો.
- 17
ધ્યાન રાખો ગેસ નો તાપ મીડિયમ હોવો જરુરી છે.
- 18
મિશ્રણ ને સતત હલાવતા રહો. જેથી મિશ્રણ કડાઈ માં નીચે ચોંટી ન જાય.
- 19
૫-૭ મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ ઘાટું થવા લાગશે અને મિશ્રણ કડાઈ માં ચોંટતુ બંધ થઈ જશે અને છૂટું પડી જશે.
- 20
ત્યારે સમજી જવું કે પીથડો તૈયાર થઈ ગયો છે.
- 21
પીરસવા ના વાસણ મા પીઠડો કાઢી લો અને ગરમા ગરમ સર્વ કરો.
- 22
ગરમા ગરમ પીઠડો પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કઢી
#શાકકાચી કઢી એ એક કાઠિયાવાડી વાનગી છે. સૌરાષ્ટ્રના લોકો રોજીંદા જીવનમાં બાજરીના રોટલા નો ઉપયોગ કરે છે. કાચી કાઢી મારી સૌથી પ્રિય વાનગી છે. ખાટી છાશ અને ચણાના લોટના મિશ્રણમાંથી આ કઢી બનાવવામાં આવે છે. તેથી તેનો સ્વાદ પણ ખૂબ જ ખાટો મીઠો હોય છે. આ એક સરળ રેસિપી છે જે મે મારા દાદી પાસે થી શીખી છે. Anjali Kataria Paradva -
-
અંજીર વેડમી
#મીઠાઈવેડમી ને પૂરણપોળી, ગળ્યી પૂરી, પોળી વગેરે નામ થી ઓળખવા માં આવે છે. આ મહારાષ્ટ્રની ખાસ મીઠાઈ છે જે દરેક તેહવાર માં બનાવવા માં આવે છે. આમ તોર પર વેડમી ચણાની દાળ અથવા તો તુવેરની દાળ માંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીંયાં મે અંજીરનો ઉપયોગ કર્યો છે. અહિયાં વેડમી ને મે રોટલી ની જેમ બનાવવાને બદલે તેને ટીકી ના રૂપ માં બનાવી છે. વેડમી ને ઘી માં શેકવા ને બદલે મેં એને તળીને બનાવી છે. આ ખૂબ જ આસાન રેસિપી છે. Anjali Kataria Paradva -
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
સુખડી
#મીઠાઈસુખડી ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતું એક મિષ્ટાન છે. તેમાં ગોળ અને ઘીની સારી માત્રા હોવાથી વધારે પૌષ્ટિક છે. સુખડી એ ગુજરાત ના લોકો દ્વારા બનાવામાં આવતી મિઠાઈ છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઓછા સમયમાં બને છે. મેં અહીં ઘઉંના લોટને પહેલા શેકીને સુખડી બનાવી છે જેથી સુખડી કર કરી બને છે. આ મે મારી નાની પાસે શીખેલી રેસિપી છે. Anjali Kataria Paradva -
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
બીટરુટ પેસ્ટો દાબેલી
#ભરેલીદાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે. પાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ દાબેલી પડ્યું છે. દાબેલી માત્ર કચ્છમાં કે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં પણ પ્રચલિત છે. દાબેલીની નાનકડી રેંકડીઓ ભારતના બધાજ મોટા શહેરોમાં મળી આવે છે. આજે મે દાબેલી ના મસાલા માં બટેટા સાથે બીટ રૂટ નો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે નાના બાળકો ને બીટ પસંદ નથી હોતું. તેથી તમે આવી રીતે કોઈ પણ રેસિપી માં બીટ નો ઉપયોગ કરી શકો છો. Anjali Kataria Paradva -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
મરચાં વડા
#લીલીપીળી આ વડા એકદમ સરસ અને આકર્ષક મહેમાન આવે એટલે આપણે બટાકા વડા એને બદલે આ બનાવજોબનાવી આ વાનગી થી મહેમાન ખુશ Rina Joshi -
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
વેજિટેબલ ફ્રેન્કી
#ભરેલી#સ્ટારફ્રેન્કી મેંદા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેની વચ્ચે બટેકા નો મસાલા માંથી તૈયાર કરેલી ટીકી મૂકવામાં આવે છે. આ ટીકી કોઈપણ ફ્લેવરની હોય છે. બટેકાની ની જગ્યાએ મનચુરીયન પનીર વગેરે પણ મૂકી શકાય છે. આ એક સરળ રેસિપી છે. તેમજ નાના બાળકોને ખુબ જ પસંદ છે. બાળકો ના ટિફિન માટે આ પરફેક્ટ રેસિપી છે. Anjali Kataria Paradva -
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
-
તીખા અને મીઠા મલ્ટી ગ્રેન થેપલા
#મધરસ#goldenapron#post11આ રીતે થેપલા બનાવતા હું મારી સાસુ જી થી શીખી છું. Krupa Kapadia Shah -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
ક્લબ વડા
#ફ્રાયએડ#ટિફિનક્લબ વડા પાલકની ભાજી, મેથી ની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર, ફૂદીનો, ગાજર વગરે નાખીને બનાવ્યા છે. આ ઉપરાંત તેમાં ઢોકળા નો લોટ, ચણા નો લોટ અને જુવાર-બાજરી નો લોટ પણ ઉમેર્યો છે. આ વડા વિવધ લીલી ભાજી અને વિવિધ લોટ નું મિશ્રણ હોવા થી મે તેને ક્લબ વડા નામ આપ્યું છે. Anjali Kataria Paradva -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
વાનવા (Vanva Recipe In Gujarati)
#SFRઆ પણ એક વિસરાતી વાનગી છે .ચણા ના લોટ કે બેસન માંથી બનતી બહુ જ સહેલી અનેઓછા મસાલા વાળી.. Sangita Vyas -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ સ્વીટ ચટણી હું મારા સાસુ માં પાસે થી શીખી છે. Mansi P Rajpara 12 -
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
#મોમમારા મોટા સાસુ પાસે થી શીખી છે મે આ રેસીપી Shrijal Baraiya -
ખાંડવી (Khandavi recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ પાસે થી શીખી છું મારા પિયર મા કુટુંબ નાનું અને સાસરી માં કુટુંબ મોટું હતું તો મારા સાસુ બધું ઘરે જ બનાવતા એટલે લગભગ બધી નવી વાનગી હું સાસરે આવી ને જ શીખી એમાંની આ એક ડિશ છે જે હું તમારા લોકો જોડે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊🙏🙏 Jyoti Ramparia -
તીખા ગાંઠિયા
#મઘરતીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ