મેંગો કસર્ટડ

કેરીના રસીયા માટે ટેસ્ટી મીઠી મીઠી વાનગી ચોક્કસથી ટ્રાય કરો ભાવશે .
મેંગો કસર્ટડ
કેરીના રસીયા માટે ટેસ્ટી મીઠી મીઠી વાનગી ચોક્કસથી ટ્રાય કરો ભાવશે .
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધમાં ૨ ચમચી ખાંડ નાખીને ઉકાળો.ઠંડા દૂધમાં કસર્ટડ પાવડર મિક્સ કરીને ગરમ દૂધમાં સતત હલાવતાં મીક્સ કરો.ઘટૃ થાય ત્યાં સુધી ઉકાળો.ગેસ પર થી ઉતારી તેના બે ભાગ કરી લો.એકમા મીલ્ક ચોકલેટ અને બીજામાં ડાર્ક ચોકલેટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.હવે ગ્લાસમાં કેરી ના પીસ મૂકી તેના ઉપર મીલ્ક ચોકલેટ કસર્ટડ ઉમેરો તેના ઉપર કેરી ના પીસ મૂકી તેના ઉપર ડાર્ક ચોકલેટ કસર્ટડ ઉમેરો તેના ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી દો.ઠંડુ ઠંડું સર્વ કરો.
- 2
ગ્લાસમાં કેરી ના પીસ મૂકી તેના ઉપર મીલ્ક કસર્ટડ ઉમેરો.તેના ઉપર મીક્સ ફૃટ જામ નું લેયર પાથરો તેના ઉપર કેરી ના પીસ મૂકી તેના ઉપર મીલ્ક ચોકલેટ કસર્ટડ ઉમેરો તેના ઉપર વચ્ચે કેરી ના પીસ મૂકી શેકેલ બદામની કતરણ થી સજાવી પીરસો ઠંડું ઠંડું.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ