રાંધવાની સૂચનાઓ
- 1
ઍક કડાહી મા તેલ મૂકી તેમા આદુ ની પેસ્ટ અને લીલી ડુંગળી સાંતળો.
- 2
હવે તેમા ગાજર એડ કરો.ગાજર ચડી જાય પછી તેમા કેપ્સીકમ અને સ્વીટ કોર્ન એડ કરો.
- 3
હવે મરી પાઉડર મિક્સ કરી તેમા પાલક ની પેસ્ટ એડ કરો.
- 4
હવે લોટ મા મીઠું નાખી ને લોટ બાંધી લો.તેના લોયા કરી ગોડ વણી તેમા આ મસાલો ભરી તેને મોમોઝ નો આકર આપી તેને તળી લો.અને ચટણી બનાવા માટે મિક્સરમાં ટમેટા બધો મસાલો નાખી મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોમોઝ
#goldenapron2#week7Northeneast ઇન્ડિયા માં મુખ્યત્વે વરાળ થી બાફી ને બનાવવા માં આવે છે. Parul Bhimani -
-
-
-
-
-
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
-
-
પાલક ખીચડી
આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે... પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.#ખીચડી Deepti Parekh -
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9284202
ટિપ્પણીઓ