વેજીટેબલ ફ્રેન્કી

Jayshree Khakhkhar @cook_17148322
વેજીટેબલ ફ્રેન્કી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકી તેમાં હીંગ મૂકીને વઘાર કરી તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો,૧ ચમચી આમચૂર પાઉડર અને ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર નાખી ને મીક્સ કરી લો. ઠરે એટલે તેમાંથી રોલ વાળી ને સેલો ફાય કરી લો.
- 2
પરોઠા કરી ને તેમાં મેયોનીઝ ૧/૨ ચમચી અને સેઝવાન સોસ ૧/૨ ચમચી લગાવી તેનાં ઉપર કોબીજ, કેપ્સીકમ, ડુંગળી જૂલીયન કટ કરેલ મૂકીને બટાટા નો રોલ મૂકીને ટાઈટ રોલ વાળી ને વચ્ચે થી કટ કરી પીરસો.રાતના ડીનર માટે બેસ્ટ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9308177







ટિપ્પણીઓ