મેક્સીકન ઇંડીવિડ્યૂઅલ ડિનર શોટ્સ

#ડિનર
#VN
આજકાલ ડિનર માં વન પોટ મીલ સર્વ કરવાનું ટ્રેન્ડ માં છે. વન પોટ મીલ એટલે કે એક જ એવી ડીશ કે જે સંપૂર્ણ થાળી ના ઘટકો ધરાવતી હોય એક જ માઇક્રો બોલ, પ્લેટ કે ગ્લાસ માં. અત્યારે વિવિધ ટાઈપ ના ગ્લાસ માં શોટ્સ ના સ્વરૂપ માં વન પોટ મીલ સર્વ કરવું ખુબ પ્રચલિત થયું છે. જેના થી બનાવવામાં પણ સરળતા રહે છે અને જોડે જોડે ટ્રેન્ડી પણ લાગે છે. ચાલો તો બનાવીએ મેક્સીકન ડિનર શોટ્સ. આમાં મેં બધા જ ટાઈપ ના મેક્સીકન એલિમેન્ટ્સ યુસ કર્યા છે.
મેક્સીકન ઇંડીવિડ્યૂઅલ ડિનર શોટ્સ
#ડિનર
#VN
આજકાલ ડિનર માં વન પોટ મીલ સર્વ કરવાનું ટ્રેન્ડ માં છે. વન પોટ મીલ એટલે કે એક જ એવી ડીશ કે જે સંપૂર્ણ થાળી ના ઘટકો ધરાવતી હોય એક જ માઇક્રો બોલ, પ્લેટ કે ગ્લાસ માં. અત્યારે વિવિધ ટાઈપ ના ગ્લાસ માં શોટ્સ ના સ્વરૂપ માં વન પોટ મીલ સર્વ કરવું ખુબ પ્રચલિત થયું છે. જેના થી બનાવવામાં પણ સરળતા રહે છે અને જોડે જોડે ટ્રેન્ડી પણ લાગે છે. ચાલો તો બનાવીએ મેક્સીકન ડિનર શોટ્સ. આમાં મેં બધા જ ટાઈપ ના મેક્સીકન એલિમેન્ટ્સ યુસ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેક્સીકન રાઈસ. રાઈસ ને ઓસાવી ને ચડાવી લેવો. હવે એક નોનસ્ટિક પેન માં 3 ચમચા તેલ ગરમ કરી લો. તેમાં સમારેલું લસણ અને ચીલી ફ્લેક્સ નાખી સાંતળી લો. હવે કાંદા ઉમેરી સાંતળી લો. તેમાં કેપ્સિકમ, બેબી કોર્ન અને બાફેલી મકાઈ ઉમેરી 2 જ મીન સંતાડવું અને રાઈસ ઉમેરી મિક્સ કરી લેવું. જરૂર પ્રમાણે મીઠુ ને મરી પાવડર નાખી રાઈસ તૈયાર કરી લો. ધાણા ઉમેરી સાઈડ પર રાખો.
- 2
Raajma લેયર માટે. એક પેન માં 2 ચમચા તેલ ગરમ કરી લો. તેમાં લસણ અને ચિલ્લી ફ્લેક્સ ઉમેરી સાંતળી લો. તેમાં કાંદા ઉમેરી ગોલ્ડન બ્રોવન થાય ત્યાં સુધી સાંતળો ને ટામેટા ઉમેરી દો. ટામેટા સોફ્ટ થઇ ને ગરી જય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં હોટ એન્ડ સ્વીટ સોસ, મરચું પાવડર, મીઠુ અને મરી ઉમેરી મિક્સ કરી લો. હવે bafela રાજમાં ને હાથે થી અધકચરા મસળી લો. (બઉ મસળી ને ચીકણા ના કરવાનું. અમુક રાજમાં આખા rehva જોઈએ)
તેને પેન માં ઉમેરી હલાવી લો. એમાં અડધા કપ થી સેજ વધુ પાણી ઉમેરી 2 મીન પકાવી ગેસ બંધ કરી લો. - 3
સાવર ક્રીમ માટે. 2 કપ ચક્કા દહીં ને ફેટી લેવું. તેમાં મીઠુ મરી પાવડર અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દેવું.
- 4
રેગ્યુલર સાલસા માટે. ઝીણા સમારેલા કાંદા અને ટામેટા માં લીલા ધાણા, મીઠુ, મરચું, મરી અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો. ચમચી થી સેજ મસળી લેવું જેથી ટામેટા નો રસ છૂટો પડે. હવે એને ફ્રીઝ માં મૂકી દો.
- 5
એસેમ્બલ કરવા માટે તમારી પસંદગી ના કાચ ના ગ્લાસ લો. એમાં એક મોટો લેયર રાઈસ નો કરો. એના ઉપર રાજમાં મિક્સ નું લેયર કરો. એના ઉપર સાવર ક્રીમ નું લેયેર કરો. સાલસા ઉમેરી નાચો ચિપ્સ ક્રશ કરી ઉમેરો. તેના ઉપર છીણેલું ચીઝ ઉમેરો અને ધાણા થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સીકન બર્રીતો બોલ
#નોનઇન્ડિયન#પોસ્ટ3બર્રીતો બોલ એક મેક્સીકન વન પોટ મીલ છે જેમાં બટર વડા વેજ રાઈસ, રિફરાઇડ રાજમાં, સાર ક્રીમ, અનકુક્ડ સાલસા, નાચો ચિપ્સ અને ચીઝ ઉમેરવામાં આવે છે. ભારત માં પણ મેક્સીકન ફૂડ ની બોલબાલા વધી છે કારણકે આ ફૂડ માં ભારતીય જેવો ટેસ્ટ અને તીખાશ હોય છે અને મસાલા પણ ઝાઝા વાપરવામાં આવે છે જેથી ભારતીયો ને આ ફૂડ વધુ પસંદ માં આવે છે. Khyati Dhaval Chauhan -
ગુજરાતી બર્રીતો બોલ
#ડિનરબર્રીતો બોલ એક મેક્સિકન વન પોટ મીલ છે જેને મેં આજે ગુજરાતી અંદાજ માં ગુજરાતી ઇન્ગ્રેડિએન્ટ્સ થી બનાવ્યું છે. થીમ મેક્સીકન પણ અંદાજ ગુજરાતી રાખ્યો છે. મેક્સીકન થીમ માં રીફ્રાઈડ રાજમાં બીન્સ નો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં રીફ્રાઈડ દેશી લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે જે ખુબ સરસ રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે ગુજરાતી બર્રીતો બોલ ને. ઉપરાંત મેં ઘાટું દહીં હેંગ કર્ડ ના જેમ વાપર્યું છે અને અનકૂકડ સાલસા માં કાંદા ને ટામેટા ની સ્લાઈસીસ નો ઉપયોગ કર્યો છે લીંબુ મરી વાપરી ને. ઉપરાંત ગુજરાતી ટચ આપવા માટે અડદ ની દાળ નો સેકેલો પાપડ નો ઉપયોગ કર્યો છે નાચો ચિપ્સ ના જગ્યા એ. Khyati Dhaval Chauhan -
મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસસ્પેનિશ ભાષા માં બુરીટો નો મતલબ ગર્દભ (donkey) થાય. આમ તો ઘણી વાર્તાઓ છે પણ એક વાર્તા એવી છે કે એક મેક્સીકન વ્યક્તિ લારી પર ખાવાનું વેચતો હતો અને એ લારી ખેંચવા માટે ગર્દભ નો ઉપયોગ કરતો હતો. ખાવાનું ગરમ રાખવા તે લોટ ની રોટલી (ટોર્ટીલા) માં બાંધી ને રાખતો. એની આ ડીશ મેક્સીકન બુરીટો તરીકે પ્રસિદ્ધ થઇ. મેક્સીકન બુરીટો માં રાઈસ નો ઉપયોગ નથી થતો પણ અમેરિકા અને મેક્સિકો નો સંગમ એટલે કે ટેક્સ - મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન માં બુરીટો માં રાઈસ નો ઉપયોગ કરવા માં આવે છે. તો પ્રસ્તુત છે મેક્સીકન બુરીટો જાર જેમાં મેં રાઈસ નો ઉપયોગ કર્યો છે અને ટોર્ટીલા માં રેપ કરવાને બદલે જાર માં લેયર કર્યા છે. આ ડીશ માં કઠોળ અને શાકભાજી બંને નો ઉપયોગ થયો છે જેથી તે ખુબ જ હેલ્થી છે અને એને one pot મીલ તરીકે પણ ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
મેક્સીકન ફ્રાઈડ રાઈસ
મેક્સીકન ફૂડ એ ઇન્ડિયન ફૂડ ની માફક જ ટેસ્ટી અને ચટપટું હોઈ છે.... તો હાજર છે મેક્સીકન ફ્રાઈડ રાઈસ..#સમર #સ્નેક્સIlaben Tanna
-
કોટેજ ચીઝ શાલમાર્ગો સિઝલર વિવિધ એલિમેન્ટ સાથે
#નોનઇન્ડિયન#પોસ્ટ4કોટેજ ચીઝ શલમાર્ગો એક મેક્સીકન બિરિયાની અથવા પુલાઓ કહી શકાયઃ કે જે શલમાર્ગો ગ્રેવી સાથે પરોસવા માં આવે છે. આ રેસીપી માં બને તેટલા શાકભાજી વાપરી શકાયઃ છે. સ્વાદ માં ટેસ્ટી ને હેલ્થ માં સારી એવી આ રેસીપી બધા ની ફેવરેટ બની જાય છે. અહીં મેં શલમાર્ગો સિઝલર માં શાલમાર્ગો જોડે મેથી પનીર ટિક્કા, સ્મોક્ડ છોલે વિથ કકમ્બર ઓનિઓન એન્ડ ટમેટા, બેક્ડ સ્વીટ પોટેટો ચિપ્સ, થોડા ગ્રિલ્ડ બટર વડા સ્વીટ કોર્ન અને પીકલ્ડ કકમ્બર શેવ્સ જોડે પૈર કર્યું છે. એના જોડે મેં ફ્લેવર્ડ મીન્ટી ઓનિઓન કર્ડ બનાવ્યું છે. Khyati Dhaval Chauhan -
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
-
-
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ક્રીમી પોલેન્ટા.. અવધિ કોલીફ્લાવર કરી જોડે
#ખુશ્બુગુજરાતકી#અંતિમપોલેન્ટા એક ઇટાલિયન ડીશ છે જેમાં કોર્ન મીલ અથવા તો ફ્રેશ કોર્ન નો ઉપયોગ કરી ને રિચ, ક્રીમી બટર વાડી ડીશ બનાવવા મા આવે છે. એના ઉપર અલગ પ્રકાર ની વેજ અને નોન વેજ કરી ઉમેરી ને સર્વ કરવામાં આવે છે જેમ કે મશરૂમ કરી, બેંગન કરી, મિક્સ વેજ કરી, ચિકન કરી વગેરે.ફાઇનલ રાઉન્ડ માટે નું મૈન ઇન્ગ્રેડીએંટ હતું ગોભી. ઉપરાંત બીજા પણ ઇન્ગ્રેડીએંટ હતા. બીજા ઇન્ગ્રેડિએન્ટ્સ મેં પોલેન્ટા બનાવવામાં યુઝ કર્યા છે. અહીં મેં ફ્રેશ કોર્ન પોલેન્ટા બનાવ્યું છે અને સર્વ કરવા શેફ પ્રેરિત અવધિ ગોભી કરી યુઝ કરી છે. ગાર્નિશિંગ માટે કાપેલી કાચી ડુંગળી અને કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે. બટરી ટેસ્ટ માટે એક નાનું બટર ક્યુબ પણ મૂક્યું છે. Khyati Dhaval Chauhan -
કેસેડિયા(Quesadilla Recipe in Gujarati)
આ એક મેક્સીકન રેસીપી છે જેને મેં હેલ્થી રીતે બનાવી છે જે મારાં ઘર માં બધાને ખૂબજ ભાવે છે તમે પણ બધા જરૂરથી ટ્રાય કરજો Birva Doshi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
રંગીન રેવિયોલી ડ્રાય ફ્રૂટ ગ્રેવી વાળી
#ભરેલી #પોસ્ટ4#નોનઇન્ડિયન #પોસ્ટ2રેવિયોલી એક ટાઈપ ના ઇટાલિયન પાસ્તા છે કે જે સ્ટફ્ડ હોય છે. એમાં અલગ અલગ પ્રકાર નું સ્ટફિન્ગ ભરી ને બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)
આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1 Bhumi Rathod Ramani -
બીટરૂટ ટોમેટો પુલાવ (Beetroot Tomato Pulao Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી બીટરૂટ પુલાવ મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વન પોટ મીલ રેસીપી છે. ૩૦ મિનિટ થી પણ ઓછા સમય માં બનતી લંચ બોક્સ માટે ઉત્તમ રેસીપી છે. Dipika Bhalla -
મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
અમારી ઘરે, મેકસીકન ફુડ બધાનું ખુબ જ ફેવરેટ છે. એટલે ઘરે વારે વારે અલગ અલગ મેક્સીકન વસ્તુ હું બનાવતી રહેતી હોવું છું. એન્ચીલાડા, કેસેડીયા, ક્રંચ રેપ, ચલુપા, તાકો, મેક્સીકન પીઝા, બીન બરીટો... પણ આ બધા જોડે મેક્સીકન રાઈસ તો હોય જ!!!પહેલાં હું રાઈસ અલગ બનાવી ને પછી બધું ઉમેરી ને બનાવતી હતી. ટાઈમ ખુબ જ જતો હતો, હવે તો, આ કુકર માં બનાવવું એટલું સરસ ફાવી ગયું છે કે, ખુબજ જલદી એકદમ સરસ રાઈસ તૈયાર થઈ જાય છે. ખાલી કેટલું પાણી લેવું તેનું ખુબધ્યાન રાખવું પડે, નહી તો મેક્કસીન ખીચડી બની જાય. 😊મેક્સીકન રાઈસ ને તમે એકલો પણ ખાઈ શકો છો. કોઈ વાર મેક્સીકન ખાવાનું મન થયું હોય, અને બીજું કશું ના કરવું હોય તો તમે ફટાફટ આ બનાવી ને દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.તમે પણ મારી આ રેશીપી થી ફટાફટ ખુબ જ સરસ રાઈશ બનાવી શકો છો. તો ચાલો, હવે જ્યારે મેક્સીકન બનાવો ત્યારે આ જરુર થી બનાવજો, અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને?#સુપરશેફ4#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાવર પેક ખીચડી (power pack khichdi in gujrati)
#ડિનર, વન મીલ ડિશ છે. વિટામિન, કેલ્શિયમ, પ્રોટિન યુક્ત ડિશ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
ફ્રાઈડ રાવીઓલી
#ખુશ્બુગુજરાતકી#તકનીકરાવીઓલી એક ઇટાલિયન સ્ટફ્ડ પાસ્તા છે જે બોઈલ કરી ને સોસ જોડે અથવા સ્ટીમ કરી ને સોસ જોડે સર્વ કરવામાં આવે છે. ઘણી વાર રાવીઓલી ડીપ ફ્રાય કરી ને સિઝન કરી ને વિવિધ ડીપ સાથે પણ સર્વ કરવામાં આવે છે. આજે મેં આપણી પ્રતિયોગિતા ને અનુરૂપ ડીપ ફ્રાઈડ રાવીઓલી બનાવી છે જેને પીરીપીરી મસાલા થી સિઝન કર્યું છે અને સ્વીટ સ્પાઈસી મારીનારા સોસ જોડે સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી. Rinku Patel -
-
કંદ ની બેક્ડ કાતરી
#શાકજનરલી આપણે કંદ ની કાતરી કડાઈ માં બનાવતા હોઈએ છીએ. જેમ પોટેટો વેજિસ બનાવીએ એમ સાઈડ ડીશ તરીકે આપણે કંદ ની કાતરી પણ બેક કરી ને બનાવી શકીએ છીએ. જે સ્વાદ માં ક્રિસ્પી અને સરસ લાગે chhe. Khyati Dhaval Chauhan -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
ચીઝ સ્ટફ્ડ ટોર્ટલીની
#ભરેલી #પોસ્ટ1#નોનઇન્ડિયન #પોસ્ટ1આ એક પ્રકાર ના ઇટાલિયન પાસ્તા છે કે જે વિવિધ સ્ટફિન્ગ જોડે બેઝિક મટેરીઅલ માંથી સંપૂર્ણ પણે ઘરે બનાવી શકાયઃ છે. ખાવામાં આ એકદમ ટેસ્ટી સ્પાઈસી ટેન્ગી અને સ્વીટ લાગે છે. બાળકો તથા મોટા બધા ને પસંદ માં આવે એવા આ પાસ્તા બનાવવામાં પણ ખુબ મઝા આવે છે. આને તમે વિવિધ આકાર માં પણ બનાવી શકો છો. આને વિવિધ પ્રકાર ના સૂપ માં ડમ્પલીંગ્સ na જેમ પણ વાપરી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ
આજે મને ફાસ્ટફૂડ માં કંઇક અલગ બનાવવાનું મન થયું એટલે બનાવી જ લીધું."તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે.આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો.ને "તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " ખાવા ની મજા માણો.⚘#ફાસ્ટફૂડ Urvashi Mehta -
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
વાલ ની દાળ નો પુલાવ (Val Dal Pulao Recipe in Gujarati)
મારા સાસુજી બનાવતા હતા. આ વન પોટ મીલ છે જે મીઠી કઠી અથવા દહીં સાથે સર્વ કરવા માં આવેછે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ