આલ્ફ્રેડો પાસ્તા

Disha Prashant Chavda @Disha_11
આલ્ફ્રેડો પાસ્તા
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને ઉકળતા પાણી માં બાફવા. મીઠું અને તેલ નાખવા
- 2
એક પેન માં ૨ ચમચી બટર મૂકી મેંદો શેકવો. શકાય એટલે દૂધ નાખવું. ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રેહવુ. ત્યાર બાદ તેમાં ચીઝ, મીઠું, ઇટાલિયન સિઝનિંગ નાખવું.
- 3
બીજા પેન માં બટર મૂકી મશરૂમ, બેબી કોર્ન, કેપ્સીકમ નાખવા. ફ્રેન્ચ બીન્સ ને વરાળે બાફી ને નાખવા. ત્યાર બાદ તેમાં પાસ્તા, ચીઝ સોસ અને મીઠુ નાખવું. મિક્સ કરી ને ઓલિવ નાં ટુકડા કરી ને નાખવા. બેસિલ છેલ્લે નાખવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
-
પાસ્તા અરેબિતા (Pasta Arabita Recipe In Gujarati)
પાસ્તા બહુ જ ફેમસ ઇટાલિયન વાનગી છે,જે ઘરના નાના મોટા થી લઈને બધાને જ ભાવતી હોય છે.આમ તો પાસ્તા ઘણા બધા પ્રકારના હોય છે અને અલગ અલગ રીતે બનતા હોય છે.પણ પાસ્તા અરેબિતા એ મારા મનગમતા છે. અરેબિતા સોસ મુખ્યત્વે ટામેટા, ગાર્લીક અને ચીલી ફ્લેક્સમાંથી બનતો હોય છે. અરેબીતા નો મતલબ ઇટાલિયન માં angry થાય છે.એટલે કે સોસ નું નામ એના તિખપના ને દર્શાવે છે.#ટામેટા Nikita Vala -
-
વ્હાઈટ ચોકલેટ ક્રિમી પાસ્તા
#રેસ્ટોરન્ટજ્યારે આપણે નાના બાળકોને લઈને રેસ્ટોરન્ટ જોઈએ છે આપણે તો તેથીય વસ્તુ સ્ટાર મંગાવે છે પણ જો નાના બાળક હોય તો તેમને તો કોઈપણ ડેઝર્ટ જ ભાવે આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચોકલેટી પણ વાઈટ ચોકલેટથી અને વ્હાઈટ સોસ થી બનાવેલો પાસ્તા બનાવીશું. Pinky Jain -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ પાસ્તા
#goldenapronબાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે. Rupal Gandhi -
અરેબિયા ટા સોસ પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક સિમ્પલ રોમન વાનગી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ વાનગી નું નામ તેના એકદમ તીખા સોસ ઉપરથી પડેલું છે.આ સોસ લસણ,ટામેટા,અને સૂકા લાલ મરચા થી ઓલિવ ઓઇલ માં બને છે. Jagruti Jhobalia -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડ#ઇટાલિયન#ઇટાલિયન સલાડ Arpita Kushal Thakkar -
પાસ્તા(pasta recipe in gujarati)
#GA4#week2આજે મેં સ્પીનેચ ટોમેટો ચીઝ પાસ્તા બનાવ્યા છે સ્પીનેચ અને ચીઝ નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને મેં તેને બેક કરી બનાવ્યા છે Dipal Parmar -
બિસ્કીટ પુડિંગ
#goldenapron5th weekસમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે. Disha Prashant Chavda -
પાસ્તા નો દૂધ પાક
#goldenapron3Week2Pasta- પાસ્તામેં આજે પાસ્તા નો દુધપાક બનાવ્યો છે વ્હાઈટ ચોકલેટ ઉમેરીને ગોલ્ડન એપ્રોન ૩ માટે. આ ડેઝેરટ પણ છે. Pinky Jain -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9304259
ટિપ્પણીઓ