કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાકડી નું ભરેલું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાકડી નું ભરેલું શાક રેસીપી મુખ્ય ફોટો

કાકડી નું ભરેલું શાક

Hina Shah
Hina Shah @cook_13361963
Gujarat

#શાક

#શાક

વધુ વાંચો

કાકડી નું ભરેલું શાક

Hina Shah
Hina Shah @cook_13361963
Gujarat

#શાક

#શાક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10મીનિટ
  1. 200 ગ્રામકાકડી
  2. 10નાના ટુકડા લીલું નારિયેળ
  3. 5કળી લસણ
  4. 3લીલા મરચા
  5. 1/4 કપકોથમીર
  6. 1 ચમચીચણા નો લોટ
  7. 4 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ચપટીહળદર
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચીરાઈ, અને તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10મીનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી ને ધોઈ 1 ઈંચ જેવડા ટુકડા કરી અને વચ્ચે કાપા પાળી દો.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નારિયેળ, લસણ,મરચા, કોથમીર ને મિક્સચર માં અધકચરા પીસી લો.(પાણી નથી ઉમેરવાનું) અને લસણ ના ખાતા હોવ તો ના લેવું.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કાઢાઈ માં 2 ચમચી તેલ લો અને ચણા ના લોટ ને સેકી લો.અને નારિયેળ ના મિશ્રણ માં ઉમેરો.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિશ્રણ ને કાકડી માં ભરી દો.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફરી કઢાઈ માં 2 ચમચી તેલ લઈ ગરમ થાય એટલે રાય અને તલ ઉમેરો.ફૂટવા લાગે એટલે હિંગ હળદર નાખી અને કાકડી ને ઉમેરો.વધેલું મિશ્રણ પણ ઉમેરી દો અને હલાવી ને મિક્સ કરો.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હથેળી માં થોડું પાણી લઈ ઉમેરો.ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થોડી થોડી વારે જોતા રહો બળી ના જાય.અને જરૂર લાગે તો હાથ થી જ થોડુ પાણી છાંટતા રહો.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લગભગ 8-10મિનીટ માં શાક થઈ જશે.આ શાક ખુબજ સરસ લાગે છે. એકવખત જરૂર બનાવી જુઓ.

    કાકડી નું ભરેલું શાક રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નોંધ::1)અહીં કાકડી ની છાલ નથી ઉતારી જેથી કાકડી થોડી કડક રહેશે. તમે થોડું ઢીલું અને ચઢેલું શાક ભાવતું હોય તો છાલ ઉતારી ને બનાવવું 2.)આ નારિયેળ નું મિશ્રણ બીજા ભરેલાં શાક બનાવવામાં ઉપયોગ કરી શકાય.3)પાણી થોડું થોડું જરુર પ્રમાણે જ ઉમેરવું..વધારે પાણી વાળું શાક ની મજા નહી આવે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Shah
Hina Shah @cook_13361963
પર July 18, 2019 05:30
Gujarat
Follow on YouTube Hand to Heart by Heena shah https://www.youtube.com/channel/UC709GtV7rEj54oWmqzhRXpA
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. *ખારેક નું ફરાળી શાક*
  2. લીલી ડુંગળી-બટાકા નું શાક (સાથે રોટલો,ગોળ,લીલા મરચા)
  3. *વેજ  પટિયાલા*
  4. રીંગણ- બટેટા નું શાક
  5. સોયા ચાપ મસાલા
  1. *ખારેક નું ફરાળી શાક*
  2. *વેજ  પટિયાલા*
  3. દહીં વાળુ ભીંડા નુ શાક
  4. રીંગણ નો ઓળો (રીંગણ નું ભડથું)
https://cookpad.wasmer.app/in-gu/recipes/9780243
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close