રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોયા ચાપ ને હુંફાળા પાણી માં પલાળો જેથી ચાપ ના પીસ સહેલાઈ થી થઇ શકે. ચાપ ના ૧ ઇંચ જેટલા પીસ કરી લેવા. ચાપ ના પીસ ને મીડીયમ થી ધીમા તાપે ફ્રાય કરવું. આ ટેકનીક થી ચાપ ના લેયર ખુલશે અને મસાલો અંદર સુધી જશે. હવે એક બાઉલ માં દહીં, બટર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર મિક્ષ કરો. દહીં ના મિશ્રણ માં ફ્રાય કરેલા ચાપ ના પીસ ઉમેરી ૨-૩ કલાક મેરીનેટ થવા દો.
- 2
ટામેટા, આદુલસણ ની પેસ્ટ અને લીલા મરચાં ની પેસ્ટ ને ગ્રાઈન્ડ કરી પ્યુરે બનાવી બાઉલ માં કાઢી લો. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં સ્લાઈસ કરેલા કાંદા ફ્રાય કરો. કાંદા બદામી રંગ ના થાય એટલે મિક્ષર માં કાંદા ની પેસ્ટ કરો.
- 3
ફરી એજ કઢાઈ માં પુરતું તેલ લઇ, એમાં એલચી, લવિંગ, તજ અને તેજ પાન ને અડધી મિનીટ ફ્રાય કરો. પછી એમાં ટામેટા ની પ્યુરે ઉમેરી મીડીયમ તાપે ૭-૮ મિનીટ કુક કરો. હવે, બ્રાઉન કાંદા ની પેસ્ટ, લાલ મરચું પાવડર, મીઠું, હળદર, ધાણાજીરું પાવડર અને કિચન કિંગ મસાલા ઉમેરી ૨-૩ મિનીટ ફ્રાય કરો.
- 4
આ મિશ્રણ માં મેરીનેટ કરેલા ચાપ ના પીસ અને કસુરી મેથી ઉમેરી એકદમ સરસ મિક્ષ કરો. ૧-૨ મિનીટ કુક થાય એટલે ૩-૪ કપ પાણી ઉમેરી મિક્ષ કરો. ઢાકણ ઢાંકી ધીમા તાપે ૯-૧૦ મિનીટ કુક કરો. સોયા ચાપ મસાલા માં સરસ તેલ ની તરી આવી જશે એટલે ગેસ બંધ કરી દેવો.
- 5
સોયા ચાપ મસાલા તૈયાર છે. કોથમીર ભભરાવી પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
હરિયાલી સોયા ચન્ક્સ ટીકા
સોયાબીન માં ૧૦૦ ગ્રામમાં ૫૦ ગ્રામ પ્રોટીન હોય છે અને દહીં ગરમીમાં ઠંડક આપે છે અને પાચન માટે ફાયદાકારક તેમજ કેલ્સિયમ માટે અને એમ્યુનીટી વધારવા મદદ કરે છે. ટીકાની જેમ ખાવાથી ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. #foodie Saloni & Hemil -
સોયા વડી નું શાક (Soya Chunk Shak Recipe In Gujarati)
સોયાબીન ની વડી એ પો્ટીન નો ખૂબ સારો એવો સોઁસ છે.એનુ ગે્વીવાલુ શાક નાના મોટા સૌ ને ભાવશે. Rinku Patel -
-
-
-
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
-
-
મોહનથાળ
#લંચરેસિપીઆ રેસિપી પસંદ કરવાનુ કારણ એ કે કદાચ આ સ્વાદીષ્ટ રેસિપી આપણા ભાણા માથી ગાયબ થતી જાય છે.તો ચાલો સોને યાદ કરાવી દઉ આપણી આ પરંપરાગત વાનગી. VANDANA THAKAR -
-
મસાલા કોનૅ વિથ હોમમેડ ધઉં ના નાન(masala corn recipe in gujarati)
વરસાદી માહોલ મા કોનૅ ખાવાની ખુબ મજા પડે છે,અહીં મે મસાલા કોનૅ બનાવ્યું છેજે ઝટપટ બની જાય અને રોટલી, નાન ,ભાખરી, પરોઠા બધા સાથે ખવાયમે અંહી ધઉં ના લોટ માથી નાન બનાવયા છે.#વેસ્ટ Rekha Vijay Butani -
-
આંબલવાણુ
#goldenapron3#week૧૫ફ્રેન્ડ્સ ખાટી- મીઠી આમલી ઊંચી ગુણવત્તા ઘરાવનાર ફુડ એસેસરી છે તેમાં રહેલ એસીડ એન્ટીઓકસીડન્ટ તરીકે કામ કરે છે, પાચનશક્તિ સુઘારનાર, બ્લડ સરકયુલેશન ઈમપ્રુવમેન્ટ માટે, વીટામીન- સી થી ભરપુર હોવા થી ઈમ્યુનીટી પાવર બુસ્ટીગ માં પણ ખુબ ફાયદાકારક છે. વીટામીન-એ ની ભરપુર માત્રા ને લીધે આંખ ને ડ્રાય થતી અટકાવે છે. ઉનાળામાં પણ આંબલી નું સેવન સન સ્ટ્રોક થી ની સામે રક્ષણ આપે છે અને શરીર ને ઠંડું રાખે છે. મેં અહીં ઉનાળામાં પી શકાય એવી આંબલવાણા ની રેસિપી રજૂ કરી છે જે ઉનાળા નું ઉતમ પીણું બની રહેશે .નોંઘ:- આંબલી નું સેવન અમુક માત્રામાં કરવા માં આવે તો ચોક્કસ ફાયદાકારક છે નહીં તો જોઇન્ટસ પ્રોબ્લેમ, સ્કીન પ્રોબ્લેમ જેવા કેટલાક ડીસીઝ પણ થતાં હોય ...માપ માં સેવન અનિવાર્ય) 👍👌🥰🙏 asharamparia -
-
-
-
હરીયાલી ડોનટ્સ
#લીલીશિયાળામાં લીલા શાક ખુબ સરસ આવે છે પરંતુ એમાંથી રોજ એકનુ એક બનાવીએ તો મે આજે ખુબજ ટેસ્ટી ડોનટ્સ બનાવ્યા છે જે બાળકો તો શું મોટેરાઓ પણ હોંશે હોંશે ખાશે VANDANA THAKAR -
નટી બો્કનવ્હીટ પુડીંગ
#દૂધઆ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ. VANDANA THAKAR -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ