કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી  રીંગ મુઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી  રીંગ મુઠીયા રેસીપી મુખ્ય ફોટો

દુધી  રીંગ મુઠીયા

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે
#goldenappron
#post 23

સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે
#goldenappron
#post 23

વધુ વાંચો

દુધી  રીંગ મુઠીયા

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે
#goldenappron
#post 23

સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે
#goldenappron
#post 23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2નંગ દૂઘી
  • 1 કપઘઉંનો જાડો લોટ
  • 1 કપબાજરાનો લોટ
  • 1 કપચણાનો લોટ
  • 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1 ચમચીતલ
  • 3-4 ચમચીતેલ
  • 2 ચમચીલીંબુનો રસ
  • 1 ચપટીસાજીના ફૂલ
  • 2 ચમચીમરચું પાવડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1વાટકી સમારેલી ધાણાભાજી
  • 1વાટકી સમારેલી મેથી
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • ચપટીમેથી દાણા
  • 2 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક નવ દૂધીને છાલ ઉતારીને ખમણી માં ખમણી લો

  2. 2

    હવે તને લોટ ભેગા કરી તેમાં દૂધી અને સમારેલી મેથી નાખો ત્યારબાદ તેમાં બધા મસાલા આદુ-મરચા-લસણની પેસ્ટ અને તલ નાંખો ત્યારબાદ તેમાં સાજીના ફૂલ અને લીંબુનો રસ નાંખી પાણી થી કઢણ લોટ બાંધો

  3. 3

    હવે બાકી બાકી રહેલી એક દુધી ને છાલ ઉતારી લો અને તેની રીંગ બનાવો ત્યારબાદ અને બોઈલ કરી લો

    દુધી  રીંગ મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી  રીંગ મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ બોઈલ કરેલ રીગમાં તૈયાર કરેલો મુઠીયા નો લોટ કરો અને બાફવા મુકી દો

    દુધી  રીંગ મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જ્યારે દુધી ના મુઠીયા બફાઈ જાય અને ઠંડા પડે ત્યારે તેના ઉપર વઘાર માટે એક પેનમાં એક થી બે ચમચી તેલ લો અને ત્યારબાદ તેમાં રાઈ મેથી તલ નાખી હિંગ નાખો અને તેમાં તૈયાર કરેલા રીંગ મુઠીયા નાખીને સાંતળો

  6. 6

    આ રીતે મુઠીયા તૈયાર છે ગરમા ગરમ લસણની લાલ ચટણી સાથે સર્વ કરો

    દુધી  રીંગ મુઠીયા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devi Amlani
Devi Amlani @cook_13336844
પર July 28, 2019 17:38
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સેવ ખમણી
  2. ટ્રેડિશનલ ગુજરાતી થાળી
  3. સેવ ઉસળ
  4. .. મીઠી બુંદી
  5. સુખડી
  1. વેજિટેબલ કટલેટ
  2. દૂધીનાં ફરાળી થેપલા
  3. બીટ યોગટ સુપ
  4. સવા,પાલક,મેથી,દાળનું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/9944878
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close