બીટ યોગટ સુપ

Manthan Ramparia
Manthan Ramparia @cook_17728482

#ફર્સ્ટ૩૧

બીટ યોગટ સુપ

#ફર્સ્ટ૩૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 250 ગ્રામબીટ
  2. 1 કપદહીં
  3. ૮૦ ગ્રામ ખાંડ
  4. 1 ચમચીઓરેગાનો
  5. ૧ નંગ લીંબુ
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. ૧/૨ ચમચી સફેદ મરી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    એક મિક્સર જાર લેવું તેની અંદર બીટ દહી ઓરેગાનો લીંબુ મીઠું ખાંડ સફેદ મરી પાવડર લઈ બધું ક્રશ કરી દેવું

  2. 2

    પછી સુપ ને ઠંડુ કરીને બાઉલમાં લઇ તેની ઉપર ઓરેગાનો અને સફેદ મરીનો પાવડર નાખવો અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manthan Ramparia
Manthan Ramparia @cook_17728482
પર

ટિપ્પણીઓ

Similar Recipes