વેજિટેબલ કટલેટ

Urvi Solanki @cook_17653029
#ગુજરાતી # ઘણી વખત આપડા કિડ્સ ને વેજિટેબલ્સ ખાવા નથી ગમતા . આ રેસેઈપે સાથે કિડ્સ વેજિટેબલ્સ પ્રેમ થી ખાઈ લે છે .
વેજિટેબલ કટલેટ
#ગુજરાતી # ઘણી વખત આપડા કિડ્સ ને વેજિટેબલ્સ ખાવા નથી ગમતા . આ રેસેઈપે સાથે કિડ્સ વેજિટેબલ્સ પ્રેમ થી ખાઈ લે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં બાફેલાં બટેટા ન માવો લેવો. તેમાં ફણસી, ગાજર અને વટાણા ઉમેરવાં.
- 2
ફુલવાર ને જીણું સમારી લેવું. ત્યાર બાદ બટેટા ના માવા માં ઉમેરી લેવું. તેમાં મીઠું, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરવો.
- 3
ગરમ મસાલો સ્વાદ અનુસાર ઉમેરવો. છેલ્લે બ્રૅડ કર્મ્સ ઊમેરવવા. બધું હળવા હાથે મિક્સ કરવું. ઓવલ આકાર માં કટલેટ વાળી લેવી. તેલ માધ્યમ તાપ પાર રાખી તળી લેવું. ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વર્મીસેલી વેજ સ્પ્રિંગ રોલ
#કાંદાલસણ આ ખુબ જ ઓછા તેલ મા બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જે બધી જ ઉંમર ના લોકો ખુબ જ પ્રેમ થી ખાઈ શકે છે. Dhara Panchamia -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
આ રેસિપી બનાવવા થી ફાયદો એ છે કે તમારે બટેકાવડા ને ફુલ તેલ માં તળવા નથી પડતા અને એકદમ થોડી મિનિટ માંજ બની જશે. Sureshkumar Kotadiya -
-
-
વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મગ દાળ ના ચીલા (Moong Dal Na Chilla Recipe In Gujarati)
આ રેસિપી મારી છે એમાં કોઈ હેશટેગ નથી Dhara Raychura Vithlani -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao#navratanpulao નવરતન પુલાવ એક ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. બાસમતી રાઈસ માં પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ નું પરફેક્ટ કોમ્બિનેશન આ વાનગીમાં જોવા મળે છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદ અને સુગંધ ની સાથે આ વાનગી પૌષ્ટિક પણ તેટલી જ છે. Asmita Rupani -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
કેરલા સ્ટાઇલ વેજિટેબલ સ્ટ્યુ
#હેલ્થી#indiaપોસ્ટ_4આ વાનગી કેરલા રાજ્ય ની એક હેલ્થી રેસિપી છે,જેમાં નારિયેળ ના દૂધ મા શાક અને બીજા ખડા મસાલા નો ઉપયોગ થાય છે.આ કરી અપે,ઇડિયપ્પામ કે ચપાતી સાથે ખવાય છે.દક્ષિણ ભારત _કેરલા ની આ સ્વાદિષ્ટ કરી રેસિપી છે. Jagruti Jhobalia -
સિઝલીંગ સલાડ (Sizzling Salad Recipe In Gujarati)
#SPR November#Saladrecipe#Sizlingsalad#kidsfavouritesalad#MBR4#Week 4આ એન્ટિ ઑકસિડન્ટ થી ભરપૂર સલાડ નેજો કીડસ્ ને સલાડ ખાવા attract કરવાં હોય તો...આ રીતે બનાવી સર્વ કરો....માંગી ને હોંશ થી ખાશે. Krishna Dholakia -
-
સ્ટીમ વેજિટેબલ્સ વિથ ફેટા ચીઝ (Steam veg. with feta cheese Recipe In Gujarati)
#GA4#Week8#Steam#Sweetcorn શિયાળાની સિઝનમાં જ્યારે વેજિટેબલ્સ ખુબ ટેસ્ટી આવે છે ત્યારે આ ટેસ્ટી ડીશ બનાવવાની મજા આવે છે. સ્ટીમ વેજિટેબલ્સ એ એક હેલ્ધી રેસિપી છે જે વેહીટ લોસ કરવા માટે પણ ઘણી ઉપયોગી છે. આ ડીશમાં આપણે આપણને ભાવતા કોઈપણ વેજિટેબલ્સ ઉમેરી શકીએ. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં ફેટા ચીઝ ઉમેર્યું છે. ફેટા ચીઝ માંથી આપણને વિટામીન બી, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફેટ પણ મળે છે. જે લોકો વેઇટલૉસ માટે આ રેસીપી બનાવતા હોય તેમને ફેટા ચીઝ ન ઉમેરવું. Asmita Rupani -
છોલે ફણગાવેલા મગ નો સલાડ
#હેલ્થ #indiaઆ સલાડ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી સંપૂર્ણ છે .શરીર ને જરૂરી એવું કાર્બોહાઈડ્રેટ , પ્રોટીન,ફેટ,વિટામિન અને મિનરલ્સ બધું જ આ સલાડ માં રહેલ ઘટકો માં થી મળી રહે છે. ખટ મીઠો સ્વાદ પણ છે. Jagruti Jhobalia -
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
આલૂ અને પાલક ટિક્કી
આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી MyCookingDiva -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
મેક્સીકન ચીઝી ટાર્ટ
ફ્રેન્ડસ આપણે સેવપુરી તો બનાવતા હોય છે બાસ્કેટ પૂરી પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપો બાળકોને કંઈક નવીન જ મેક્સીકન ચીઝી ટાર્ટ જેમાં ખૂબ વેજિટેબલ્સ પણ હોય છે અને બાળકોને ભાવે તેવી ડીશ છે.. બર્થ ડે પાર્ટી માં આ ડીશ થી તો બાળકોને ખૂબ મજા પડી જશે.. જરૂર ટ્રાય કરો. Mayuri Unadkat -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
-
-
ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી (Fusion Macaroni and Vegetable Curry Recipe In Gujarati)
#ATW3TheChefStoryઆ વાનગી ઈટાલીયન અને ઇન્ડિયન નું ફ્યુઝન છે . શકેલા પાંઉ સાથે આ કરી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. છોકરાઓ ની પણ ફેવરેટ છે. છોકરાઓ શાક ને બિલકુલ અડતાં નથી તો આવુ કઇક બનાવીયે તો હોશે હોશે ખાઈ જાય છે. ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી વીથ પાંઉ Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9968685
ટિપ્પણીઓ