કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.ફાડા ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.ફાડા ખીચડી રેસીપી મુખ્ય ફોટો

વેજ.ફાડા ખીચડી

Gayatri Nayak
Gayatri Nayak @cook_15771190

#કૂકર

#કૂકર

વધુ વાંચો

વેજ.ફાડા ખીચડી

Gayatri Nayak
Gayatri Nayak @cook_15771190

#કૂકર

#કૂકર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 સર્વિંગ્સ
  • 1કપ-ઘઉં ના ફાડા
  • 1/2કપ-મગ ની દાળ
  • 2નંગ-બટાકાં(ઝીણા સમારેલા)
  • 2નંગ-ડુંગળી(મીડીયમ જીણી સમારેલી)
  • 1/4 કપ-મિક્સ વેજીટેબલ(વટાણા,ગાજર,કેપ્સીકમ
  • ઝીણા સમારેલા)
  • 2-tblsp-આદું,મરચાં, લસણ ની પેસ્ટ
  • 1/4tsp-હળદર
  • 1-2tsp-લાલ મરચું
  • 1/2tsp-ગરમ મસાલો/ખીચડી નો મસાલો
  • 3-4-લવિંગ
  • 3-4-કાળા મરી
  • 1નાનો ટુકડો -તજ
  • 5-6-મીઠાં લીમડા ના પાન
  • 3tblsp-તેલ/ઘી
  • 1tsp-રાઈ
  • 1/2tsp-જીરું
  • 1tsp-ખાંડ
  • સ્વાદ પ્રમાણે-મીઠું
  • ગાર્નીશ માટે
  • કોથમીર
  • મેથી નો મસાલો
  • સર્વિંગ માટે-દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના ફાડા અને દાળ ને ધોઈ ને 1/2 કલાક અલગ અલગ પલાળી રાખો,

  2. 2

    હવે એક કૂકર મા તેલ/ઘી ગરમ કરો,હવે તેમાં રાઇ જીરું નાંખો તતડ઼ે એટ્લે તેમાં તજ, લવિંગ,કાળામરી એડ કરો,હવે તેમાં આદું,મરચાં, લસણ ની પેસ્ટ એડ કરી ને સાંતળો,હોવી તેમાં ડુંગળી નાંખીને સાંતળો

  3. 3

    ડુંગળી ગુલાબી થાય એટ્લે તેમાં મીઠો લીમડો,અને સમારેલા વેજીટેબલ અને બટાકા નાખીને ને બરાબર મિક્સ કરો હવે તેમાં હળદર,મરચું,ગરમ મસાલો,ખાંડ નાખીને બરાબર મિક્સ કરો,તેમાં પલાળેલા ના ફાડા અને દાળ નાંખો, અને પાણી નાંખો(લગભગ ત્રણ ઘણું 4 થી 5 કપ)

  4. 4

    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો નેબધુ બરાબર મિક્સ કરી ને કૂકર ને બંધ કરી ને 3 વ્હીસલ વગાડી લેવી.કૂકર ઠંડું પડે એટ્લે ખીચડી ને સર્વિંગ બાઉલ મા કાઢીને ઉપર થી કોથમીર/લીમડા ના પાન અને મેથી ના મસાલાઅને થી ગાર્નીશ કરી ને દહીં સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gayatri Nayak
Gayatri Nayak @cook_15771190
પર August 06, 2019 10:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ફાડા ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવ ભાજી પૌવા
  2. મીઠી ભાખરી
  3. ખાંડવી ઈન કૂકર
  4. વિટામિન ખીચડી
  5. ચોકલેટ કેક ઈન કૂકર
  1. પાવ ભાજી પૌવા
  2. સૌરાષ્ટ્ર સ્પેશિયલ ચાપડી તાવો
  3. મલાઈ સેન્ડવીચ
  4. ટોમેટો સૂપ કૂકર માં
https://cookpad.wasmer.app/in-gu/recipes/10103775
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close