ક્રિસ્પી મેથી પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોઠ લઈ તેમાં મીઠું,હળદર,લાલ મરચું પાવડર,તલ,અજમો અને મોંણ માટે તેલ લઈ બધું મિક્સ કરી લો.
- 2
હવે બધું મિક્સ થઈ જાય પછી તેમાં સમારેલી ફ્રેશ મેથી ઉમેરો.અને જરૂર મુજબ પાણી લઈ પરાઠા જેવો થોડો ટાઈટ લોઠ બાંધી લો.
- 3
હવે લોઠ માંથી નાના નાના લુવા કરી પુરી વણી લો.ત્યારબાદ પુરીમાં કાંટા ચમચી ની મદદથી પ્રિક કરી પુરી માં છેદ કરી લો જેથી પુરી તળતી વખતે ફુલે નહિ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201444




ટિપ્પણીઓ