રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મગની દાળ અને અડદ ની દાળ લઈ તેને ગરમ હુંફાળા પાણી થી 2 કલાક માટે પલાળી દો.
- 2
હવે 2 કલાક બાદ બન્ને દાળનું પાણી કાઢી લઈ તેને મિક્સરઝારમાં લઇ તેમાં લીલા મરચાં, ચણા નો લોઠ,આદું,મીઠું,હળદર, અને 75 એમ.એલ.પાણી લઈ મિશ્રણ ને સ્મૂથ ક્રશ કરી બેટર તૈયાર કરી લો.
- 3
હવે તૈયાર થયેલા બેટર ને એક બાઉલ માં લઇ તેમાં સમારેલી ડુંગળી,કેપ્સિકમ,કોબીજ,લીલા ધાણા બધું ઉમેરી તેને બેટર સાથે મિક્સ કરી બેટર ને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.
- 4
હવે 10 મિનિટ પછી તેમાં ENO ફ્રુટ સોલ્ટ ઉમેરી તેના પર 1 ટે સ્પૂન પાણી ઉમેરી ઇનો એક્ટિવ થાય પછી તેને મિક્સ કરી લો.
- 5
હવે અપ્પમ પાત્ર ને ગરમ કરી તેના દરેક ખાના માં તેલ રેડી તેમાં 1 ટે સ્પૂન જેટલું બેટર રેડી મૂંગલેટ ને બન્ને તરફ કુક કરી લો.હવે તૈયાર કરેલા મૂંગલેટ અપ્પમ ને ગ્રીન ચટની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મૂંગલેટ(Moonglet recipe in Gujarati)
#GA4#Week7#Breakfast#tomatoઓમલેટ સાંભળું છે , આ મૂંગ્લેટ સુ છે વળી? જી હા આ એક મગ ની પીળી દાળ માંથી બનતું સ્વાદિષ્ટ દિલ્હી નું એક સ્ટ્રીટ ફૂડ છે. સવાર ના નાસ્તા માટે એક બેસ્ટ હેલ્થી ઓપ્શન છે. જેમાં તમે કોઈ પણ શાકભાજી ઉમેરી સકો છો. બાળકો ને ચીઝ નાખી ને ટોમેટો કેચપ સાથે આપશો તો તે હોસે હોસે ખાઇ જસે. Nilam patel -
-
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
-
-
મૂંગલેટ(moong late recipe in gujarati)
#સુપરશેફચેલેનજ#4#જુલાઈ#Week #4આ વાનગી દિલ્હી ના કરોલ બાગ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. Meha Shah -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
-
-
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
-
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
પંચમેળ દાળનો હાંડવો
#RB2હાંડવાના અનેક પ્રકાર હોય છે. કોઈ વટાણાના હાંડવો બનાવે તો કોઈ મકાઈનો હાંડવો, તો વડી કોઈ મિક્સ શાકનો અને ખાસ તો મિક્સ દાળનો હાંડવો. મિક્સ શાકભાજી અને મિક્સ દાળનો હાંડવો સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ટેસ્ટની સાથે હેલ્થનું પણ ઘ્યાન રાખવું હોય તો તમે અઠવાડિયે એક વખત ઘરે જ મિક્સ દાળનો હાંડવો સરળતાથી બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ તેને પ્રેમથી ખાય છે. પરંપરાગત વાનગી હોવાની સાથે તેને ગરમાગરમ ખાવાની મજા પણ કંઈક અલગ જ છે.તો ચાલો આજે આપણે જોઈએ પંચમેળ દાળનો હાંડવો બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)
#RC1#CookpadIndia#Cookpad_gujarati#VirajNaikThank u so much @Viraj bhai લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ ની રેસિપી શેર કરવા માટેઆજે તમારી રેસિપી થી પ્રીમિક્ષ બનાવ્યું.ઓછાં સમયમા દાળ ચોખા પલાળવાં ની ઝંઝટ વગર ઝડપ થી નાની ભુખને સંતોષવા આ પ્રીમિક્ષથી ઇન્સ્ટંટ લાઈવ ઢોકળાં બનાવી શકાય છે. Komal Khatwani -
-
-
મગદાળ હલવો
#પીળીમગ દાળમાં મેગ્નેશિયમ, ફાયબર, પ્રોટીન, વિટામિન બી, મેઁગેનીજ, કોપર, એન્ટીઓક્સીડેન્ટ વગેરે મળે છે. Kshama Himesh Upadhyay -
-
-
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
-
મિક્સ દાળ ઢોકળા જૈન (Mix Dal Dhokla Jain Recipe In Gujarati)
#DR#DAL#CHANADAL#MOONGDAL#UDADDAL#DHOKALA#HEALTHY#BREAKFAST#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
અડદ દાળના અપ્પે (Urad Dal Appe / Paddu Recipe In Gujarati)
#par#Party_Snacks#Cookpadgujarati પદ્દુ (કન્નડ), અપ્પે (કોંકણી), પોંગનાલુ (તેલુગુ), પાનિયારમ (તમિલ), ઉન્નીયાપ્પમ (મલયાલમ), દક્ષિણ ભારતમાં એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આને બનાવવા માટે આપણે ખાસ પદુ તવા (Appe Kayli) ની જરૂર પડશે, જે નીચે પ્રમાણે દેખાય છે. સામાન્ય રીતે, વેદનું મૂળ ઘટક અડદની દાળ છે, જે આ સ્વાદિષ્ટ રેસીપીમાં અ પ્પે નું સ્વરૂપ લે છે. પલાળેલા અડદની દાળના બેટરને મસાલાના પાઉડર અને છીણેલા શાકભાજી સાથે અપ્પે મોલ્ડમાં ક્રિસ્પી અને સોનેરી રંગ સુધી રાંધવામાં આવે છે. આ દક્ષિણ ભારતીય રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ અને યમ્મી બને છે. સ્કૂલ માટે લંચ બોક્સનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ