કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#goldenapron2
#Rajsthan
#week 10
#TeamTrees
આ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે।

#goldenapron2
#Rajsthan
#week 10
#TeamTrees
આ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે।

વધુ વાંચો

રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#goldenapron2
#Rajsthan
#week 10
#TeamTrees
આ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે।

#goldenapron2
#Rajsthan
#week 10
#TeamTrees
આ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે।

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કપચણા નો લોટ
  • 2મોટા ચમચા કાંદા ની પેસ્ટ
  • 1 મોટી ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 2મોટા ચમચા દહીં
  • 1 મોટી ચમચીટમેટા બારિક કાપેલા
  • 2મોટા ચમચા તેલ
  • 1 નાની ચમચીખાંડ, નમક સ્વાદ મુજબ
  • 1 મોટી ચમચીકાજુ અને મગજતરી ની પેસ્ટ
  • 1/2નાની ચમચીખાવા નો સોડા
  • 1 મોટી ચમચીલાલ મરચાંનો પાવડર
  • 1 નાની ચમચીહળદર, પાણી જરૂર મુજબ
  • 2મોટા ચમચા ધાણા જીરુ પાવડર
  • 1 મોટી ચમચીગરમ મસાલો
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીહીંગ
  • 1ચમચીકસુરી મેથી
  • 1/2 ચમચીઅજમો
  • 1 મોટી ચમચીલીલા ધાણા તથા ફુદીનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગટ્ટા માટે એક બાઉલમાં ચણા નો લોટ લો
    હવે તેમાં મસાલા મા હીંગ, સોડા, મરચુ પાવડર, ધાણા જીરુ પાવડર, નમક, અજમો, હલદી, આદુ લસણની પેસ્ટ, નાખી મીક્સ કરો

  2. 2

    હવે તેમાં તેલ નુ મોણ નાંખી ને મીડિયમ લોટ બાંધી ને એના લુઆ બનાવી લેવા
    હવે માઈક્રોવેવ શેફ ઢાંકણ વાળા બાઉલમાં લુઆ લઇ થોડુ પાણી નાંખીને ઢાંકી ને માઈક્રોવેવ મા 3 મિનિટ પકાવવુ

  3. 3

    ગટ્ટા ઠંડા થાય ત્યાં સુધીમાં ગ્રેવી માટે માઈક્રો શેફ ઢાંકણ વાળા બાઉલમાં તેલ લઇ 2 મિનિટ ગરમ કરો
    હવે તેમાં જીરૂ, હીંગ નાખી 1 મિનિટ પકાવવુ હવે તેમાં કાંદા ની પેસ્ટ, ટામેટા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ નાંખીને 3 મિનિટ પકાવવુ

    રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી ને મીક્સ કરી પાણી ઉમેરી 3 મિનિટ પકાવવુ
    હવે ગટ્ટા ને કટ કરી ગ્રેવી મા ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી પકાવવુ

  5. 5

    લીલા ધાણા તથા ફુદીનો નાંખી કસુરી મેથી નાખી ને રોટલી કે રોટલા સાથે પીરસવુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

R M Lohani
R M Lohani @cookdelights
પર December 15, 2019 12:20
Vyara
Home Chef
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gatta Nu Shak

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની ગટ્ટા પુલાવ
  2. કઢી અને વેજ રાઈસ
  3. કોર્ન સુજી ખમણ
  4. મકાઈ ના રોટલા
  5. મૂળાનીભાજી ની અપ્પમ કઢી
  1. ભૂંગળા બટેકા
  2. ત્રિરંગી સેન્ડવીચ
  3. બોમ્બે આઈસ હલવો
  4. મકાઈ ના રોટલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11209530
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close