બોમ્બે આઈસ હલવો

Manisha Patel
Manisha Patel @cook_19119874

બોમ્બે આઈસ હલવો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેંદો
  2. ૧ કપ દૂધ
  3. ૧ કપ ઘી
  4. ૧ ૧/૨ કપ ખાંડ
  5. દસ-બાર સાડી કેસર
  6. 1 ચપટીફૂડ કલર અથવા હળદર
  7. ૧૦ ૧૨ બદામ પિસ્તા
  8. 5એલચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ખાંડ અને ઘી દૂધ મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હાલાવો

  2. 2

    ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં ધીમે ધીમે મેંદો નાખો

  3. 3

    જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને મેંદો એક સરખો મિક્સ ના થઈ જાય ત્યાં સુધી મિશ્રણને મિક્સ કરો ગાઠા ના પડે એનો ખાસ ધ્યાન રાખો

  4. 4

    હવે તૈયાર કરેલ આ મિશ્રણને ગેસ ઉપર મીડીયમ ગેસ પર ધીમે ધીમે ચારથી પાંચ મિનિટ હલાવો

  5. 5

    ચારથી પાંચ મિનિટ હલાવ્યા બાદ તેમાં કેસર ઉમેરો.

  6. 6

    હવે મિશ્રણને ગેસ ઉપર ધીમા તાપે ૧૦ થી ૧૨ મિનીટ એક સાઈડ પર હાલ આવ્યા રાખો ત્યારબાદ તવેથોઅને પેન ઉપ૨ થી મિસ૨ણ ચોટતુ બંધ થઈ જાય ત્યાં સુધી ગેસ ઉપર ધીમે હલાવો

  7. 7

    થોડીવાર ઠંડું પડવા દો ત્યાં સુધીમાં એલ્યુમિનિયમ ફોઇલ પેપર ઘી અથવા તેલ લગાવી આ મિશ્રણને તેના ઉપર પાથરો ધીમે ધીમે વેલણની મદદથી એકદમ પાતળું પડ કરી વણી લો

  8. 8

    ત્યારબાદ તેના ઉપર બદામ અને એલચી નો પાવડર નાખી બટર પેપર પાથરી ફરીથી થોડું વણીલો

  9. 9

    હવે પાંચથી છ કલાક સુધી એમ જ રહેવા દો ત્યારબાદ પીઝા કટરની મદદથી પીસ કરી લો

  10. 10

    બોમ્બે હલવો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Patel
Manisha Patel @cook_19119874
પર

ટિપ્પણીઓ

Similar Recipes