વેજીટેબલ ક્રોકેટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેટા,બીટ,આદુ મરચાં ની પેસ્ટ,કેપ્સિકમ,છીણેલું ગાજર,લીંબુનો રસ,ખાંડ,મીઠું,સમારેલી ડુંગળી,લીલા ધાણા લઈ બધું સરખી રીતે મિક્સ કરી લો.
- 2
હવે બધું મિશ્રણ મિક્સ થઈ જાય પછી તેના લંબ ગોળ ક્રોકેટ્સ બનાવી લો.હવે તૈયાર કરેલા ક્રોકેટ્સ ને કોર્ન ફ્લોર ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં કોટ કરી તેને ગરમ તેલ માં તળી લો.હવે તૈયાર થયેલા ક્રોકેટ્સ ને ટોમેટો કેચપ કે ગ્રીન ચટની સાથે સર્વ કરો.તો તૈયાર છે વેજીટેબલ ક્રોકેટ્સ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11268290




ટિપ્પણીઓ (2)