સેન્ડવીચ ઢોકળા

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સેન્ડવીચ ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા નો લોટ એક તપેલીમાં લો તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખો અને હળદર પાવડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં નાખીને મિક્સ કરો બીટર થી ફીણી લો
- 2
ત્યાર બાદ અડધા ખીરાને એક બાઉલમાં કાઢી લો અને તેમાં ઈનો નાખી મીક્સ કરો અને બરાબર ફીણી લો
- 3
ઢોકળીયા કૂકરમાં પાણી નાખી ગરમ કરો એક થાળીમાં તેલ લગાવી દો અને તેમાં ખીરું પાથરી દો અને વરાળથી બાફી લો
- 4
૧૫ મીનીટ પછી બહાર કાઢી લો અને ઉપર લીલી ચટણી સ્પ્રેડ કરીને ફરી તેના ઉપર ખીરું પાથરી દો અને બાફવા મૂકો ૧૫મીનીટ પછી ઉતારી લો અને આકા પાડી લો
- 5
એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડો નાખી વઘાર કરી અડધો કપ પાણી નાખી તેમાં મીઠું અને ખાંડ નાખી વઘાર કરી લો નીચે ઉતારી ઢોકળા ઉપર રેડી દો તૈયાર છે સ્વાદિષ્ટ અને સોફ્ટ સેન્ડવીચ ઢોકળા નો સ્વાદ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11560561



ટિપ્પણીઓ