કોર્ન પાલક રવા ઢોસા
#goldenapron3
# week four
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
- 4
સૌ થી પેલા કોર્ન મસાલા બનવા માટે
- 5
એક કુકર મા બે ચમચા તેલ ગરમ કરવા મુકો
- 6
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો
- 7
તેમાં ડુંગળી ટામેટા પ્યૂરી નાંખી બરાબર હલાવી પછી તેમા વાટેલા સીંગદાણા હળદર મીઠું મરચું પાવડર નાખી કુકર મા પાણી રેડી બે સીટી વગાડી લો આ મકાઇ મસાલો બાઉલ મા કાઢી લો
- 8
પાલક ની ભાજી મા આદુ મરચાં મીઠું લસણ કોથમીર લીંબુ નો રસ નાખો અને ચતની પીસી લેવી
- 9
- 10
ઢોસા ના તવા ને ગરમ કરવા મૂકો તવા મા તેલ લગાવી તવા ઉપર રવા નુ બે ચમચા ખીરું નાખી ગોળ ફેલાવો
- 11
તેમા હળદર મીઠું મરચું પાવડર મિક્સ
- 12
તેના ઉપર પાલક ની ચટણી લગાવો
- 13
તેના ઉપર કોર્ન મસાલો મૂકીને ઢોસા ને વાળી દો
- 14
આ ઢોસા ને કોપરા ની ચટણી અને સંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11560312
ટિપ્પણીઓ