કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી મુખ્ય ફોટો

ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો

ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15-20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 3ટે સ્પૂન તેલ
  • 2સૂકા લાલ મરચાં
  • 1 ટી સ્પૂનજીરું
  • ક્રશ કરેલી કાચી ડુંગળીની પેસ્ટ 3 ટે સ્પૂન
  • 10-12નંગ નાની સાઈઝની ડુંગળી
  • લસણ ની ચટની (લસણ વાળું મરચું) 1 ટે સ્પૂન
  • ધાણાજીરું 1 ટે સ્પૂન
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનકશ્મીરી લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ક્રશ કરેલા ટામેટાં ની પ્યોરી 3 ટે સ્પૂન
  • 1/4 કપમોળું દહીં
  • 1 કપપાણી
  • 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  • 1ટે સ્પૂન સમારેલાં લીલા ધાણા
  • 100 ગ્રામભાવનગરી ગાંઠિયા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં 2 સૂકા લાલ મરચાં ને થોડા સાંતળી એક તરફ લઈ લો.(આ મરચાં ગાર્નીશ કરવા માટે ઉપયોગમાં લેવાના છે.)હવે તેલ માં જીરું નાંખી તેને ફૂટવા દો. ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ અને નાની ડુંગળી ઉમેરી બન્ને ને તેલમાં સાંતળી લો.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી ની પેસ્ટ અને નાની ડુંગળી થોડા કુક થાય પછી પેન ને લીડ થી ઢાંકી 1 થી 2 મિનિટ માટે કુક થવા દો.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1 થી 2 મિનિટ પછી લીડ હટાવી તેમાં લસણ ની ચટની,ધાણાજીરું હળદર, કશ્મીરી લાલ મરચું,મીઠું સ્વાદ મુજબ ઉમેરી બધી વસ્તુને થોડું સાંતળી લો.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું સંતળાઈ જાય પછી તેમાં ક્રશ કરેલી ટામેટાં ની પ્યોરી ઉમેરી તેને પણ થોડી સાંતળો.હવે પેન ને લીડ થી ઢાંકી 2 મિનિટ માટે ગેસ ની આંચ ધીમી રાખી કુક કરો.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 2 મિનિટ પછી લીડ હતાવશો તો તેલ છૂટું પડ્યું હશે તેનો મતલબ કે આપણી ગ્રેવી કુક થઈ ગઈ છે.હવે તેમાં આપણે તેમાં મોળું દહીં અને પાણી ઉમેરી બધું મિક્સ કરી ફરીથી પેનને લીડથી ઢાંકી 5 થી 7 મિનિટ માટે કુક થવા દઈશું.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે 5 થી 7 મિનિટ પછી લીડ હટાવીશું તો તેલ ઉપર આવી ગયું હશે તો હવે આપણે તેમાં ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરી બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગેસની આંચ બંધ કરી તેમાં ભાવનગરી ગાંઠિયા ઉમેરી સબ્જીમાં મિક્સ કરીશું.તો તૈયાર છે આપણી રેસિપી ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયાની સબ્જી.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ તેને લીલા ધાણા સૂકા લાલ મરચાં અને ટામેટાંના ફૂલ થી ગાર્નીશ કરી સર્વ કરો.

    ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયા સબ્જી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738
પર February 26, 2020 09:31

ટિપ્પણીઓ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
May 25, 2020 19:27
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડુંગળી ગાંઠિયા સબ્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
  2. ભાજી પરાઠા
  3. હેલ્ધી ગુજરાતી થાલી
  4. મિક્સ વેજ. પનીર ખીમો
  5. દાળઢોકળી
  1. ખાંડવી
  2. દાળઢોકળી
  3. કાઠિયાવાડી તુવેર ના ટોઠા સાથે કુલચા અને બ્રેડ
  4. ભાજી પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653303
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close