કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી (મૈન કૉર્સ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી (મૈન કૉર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો

ગુજરાતી કઢી (મૈન કૉર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 થી 12 મિનિટ
2 સર્વિંગ્સ
  • 500એમ.એલ. મીડીયમ ખાટી છાશ
  • 4નંગ લીલા મરચાં
  • 1 ઇંચઆદુનો ટુકડો
  • મીઠી લીમડીના પાન જરૂર મુજબ
  • બેસન 2 ટે સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી 3 ટે સ્પૂન
  • 1 ટી સ્પૂનજીરું
  • સૂકું લાલ મરચું 1 નંગ
  • લવિંગ 3 નંગ
  • ખાંડ 1 ટે સ્પૂન (જરૂર મુજબ)
  • સમારેલા લીલા ધાણા 1 ટે સ્પૂન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 થી 12 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક ખાયણી માં લીલા મરચાં, આદું અને મીઠી લીમડીના પાન લઈ ખાંડી લઈશું.

    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે છાશમાં સ્વાદ મુજબ મીઠું ચણાનો લોઠ ઉમેરીશું.અને તેને વલોણી ની મદદ થી વલોવી લઈશું.છાશ અને ચણા ના લોઠ નું મિશ્રણ વલોવાઈ જાય પછી તેમાં આપણે વાટેલા આદું,મરચાં અને લીમડીના પાન ની પેસ્ટ ઉમેરીશું.અને તેને છાશના મિશ્રણમાં મિક્સ કરી લઈશું.

    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કઢાઈમાં ઘી લઈ તેમાં જીરું લવિંગ સૂકા લાલ મરચાં અને લીમડીના પાનનો વઘાર કરીશું.

    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વઘાર બરાબર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં છાશનું મિશ્રણ ઉમેરી કઢી વઘારી દઈશું.હવે તેમાં ખાંડ નાંખી કઢીને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી કુક કરીશું.

    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 2 થી 3 ઉભરા આવી જાય પછી ગેસ બંધ કરી તેમાં લીલા ધાણા નાખી કઢીને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.તો તૈયાર છે ગુજરાતી કઢી.

    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી કઢી (મૈન કૉર્સ) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738
પર February 27, 2020 14:16

ટિપ્પણીઓ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
May 13, 2020 14:59
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સિઝલર
  2. ગ્રીન આલૂ
  3. ડ્રાય કચોરી
  4. વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
  5. મટકા પનીર બિરયાની વિથ કર્ડ એન્ડ મસાલા પાપડ
  1. મેંદા ની ફ્લાવર પુરી
  2. ઈડલીસંભાર
  3. મેક્સીકન ગ્રીન વેવ પિઝ્ઝા
  4. સ્પાઈસી ગારલીક મેંગો આચાર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11661502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close