મેક્સીકન ગ્રીન વેવ પિઝ્ઝા

Charmi Shah
Charmi Shah @cook_19638024

મેક્સીકન ગ્રીન વેવ પિઝ્ઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પિઝ્ઝા ના રોટલા
  2. ૧ કપ બાફેલી મકાઈ
  3. ૧ કપ લાંબા સમારેલા ટામેટા
  4. ૧ કપ લાંબા સમારેલા લાલ, પીળા અને લીલા કેપ્સીકમ
  5. ૧ કપ લાંબા સમારેલા કાંદા
  6. ૧ કપ બાફેલી બ્રોકોલી
  7. પિઝ્ઝા સોસ
  8. બટર
  9. મોઝરેલા ચીઝ
  10. પ્રોસેસ્ડ ચીઝ
  11. ચીલી ફ્લેક્સ
  12. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી આ રીતે સમારી લેવા.

  2. 2

    એક પિઝ્ઝા ના રોટલા પર બટર અને ત્યારબાદ પિઝ્ઝા સોસ લગાવો.‌ પછી વારાફરથી બધા શાકભાજી થી ટોપી‌ગ પાથરવા. ત્યારબાદ બંને છીણેલું ચીઝ પાથરવું. ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.

  3. 3

    ત્યારબાદ ઓવન ને ૫ મિનિટ માટે પ્રી હીટ કરવા મૂકવું. ત્યારબાદ પિઝ્ઝા ને ૨૫૦° ડિગ્રી તાપમાન પર ૧૦ મિનિટ બેક કરવા મૂકવું. ત્યારબાદ પિઝ્ઝા ના પીસ કરી કેચ‌અપ સાથે સર્વ કરવું.

  4. 4

    તૈયાર છે મેક્સીકન ગ્રીન વેવ પિઝ્ઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes