કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢી અને ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢી અને ખીચડી રેસીપી મુખ્ય ફોટો

કઢી અને ખીચડી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#ટ્રેડિશનલ

#goldenapron3
#Week8
[🥜PEANUT]

મિત્રો,
જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી.

#ટ્રેડિશનલ

#goldenapron3
#Week8
[🥜PEANUT]

મિત્રો,
જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી.

વધુ વાંચો

કઢી અને ખીચડી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#ટ્રેડિશનલ

#goldenapron3
#Week8
[🥜PEANUT]

મિત્રો,
જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી.

#ટ્રેડિશનલ

#goldenapron3
#Week8
[🥜PEANUT]

મિત્રો,
જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 🍽 કઢી માટેની સામગ્રી 🍽
  • ખાટી છાશ
  • પાણી જરૂર મુજબ
  • જરૂર મુજબ હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીઘી વઘાર માટે
  • 2 ચમચીતેલ વઘાર માટે
  • મગફળીના બી
  • વઘાર માટે લીમડો,તમાલપત્ર,લાલ સૂકું મરચું,તજ અને લવિંગ
  • 1 ચમચીખાંડ અથવા ગોળ
  • લીંબુ નો રસ જરૂર પડે તો
  • 🍚 ખીચડી માટેની સામગ્રી 🍚
  • સૌપ્રથમ ખાટી છાશ લો
  • 1 કપઅને 1/2 કપ ખીચડીયા ચોખા
  • 1 કપમગછડી દાળ
  • 3-4ગણું પાણી
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખાટી છાશ લો અને એની અંદર ચણાનો લોટ નાખી અને બ્લેન્ડર ફેરવી દો એટલે છાશ અને લોટ સરખા મિક્સ થઈ જાય

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલીમાં કાઢી લો અને ગેસ ઉપર મૂકી દો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છાશ ના મિશ્રણ ની અંદર હળદર અને મીઠું નાખી દો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વઘારની અંદર તેલ અને ઘી બને લઈ ગરમ કરો. હવે એની અંદર રાઈ અને જીરું નાખી દો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાઈ અને જીરું તતડી ગયા પછી એની અંદર હિંગ, તજ,લવિંગ,સૂકું મરચું,તમાલ પત્ર, લીમડો બધાએ થી વઘાર કરો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એ વઘારીયા ને છાશ ના મિશ્રણ ની અંદર નાખી દો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મિશ્રણની અંદર મગફળીના બી ઉમેરો.એ મગફળીને તમે તળીને પણ નાખી શકો છો અને એમને પણ નાખી શકો છો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે છાશ ખાટી હોય તો એની અંદર ખાંડ અથવા ગોળ ઉમેરી દો. કઢી ઉગાડવા માટે મૂકી દો.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કઢી તો ખટમીઠી જ સારી લાગે છે પણ જો ખાટી ન લાગે તો એની અંદર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો

  10. 10

    ઉનાળાની સિઝનમાં કેરીના ગોટલા હોય એ તમે આ કઢી અંદર નાખી દો તો કઢી નો સ્વાદ બમણો થઈ જાય છે

  11. 11

    જ્યારે આપણે સફેદ કલરની ખીચડી કરી ત્યારે પીડી કઢી સરસ લાગે છે અને જ્યારે આપણે વઘારેલી ખીચડી ખાય ત્યારે સફેદ કઢી સારી લાગે છે.

  12. 12

    હળદર ના નાખો એટલે સફેદ કઢી તૈયાર થાય છે. તૈયાર છે આપડી પીળા કલરની કઢી જે સફેદ ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે સફેદ ખીચડી કેમ બનાવાય એમ રીત તમને જણાવીશું.

  14. 14

    સૌ પ્રથમ ચોખા અને મગની દાળ ને લઈ અને સરખું ધોઈ નાખો.

  15. 15

    હવે કુકર ની અંદર ચોખા અને મગની ફોતરાવાળી દાળ બંનેને પાણી સાથે નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખો.

  16. 16

    ચપટી હિંગ ઉપરથી નાખો અને કુકર ને ખીચડી ચડાવવા માટે બંધ કરી દો.

  17. 17

    કુકરમાં સિટી થઈ ગયા બાદ કૂકરને કરવા મૂકી દો અને સર્વિંગ બાઉલમાં કાઢી લો.

  18. 18

    ખીચડી સર્વ કરો ત્યારે ઉપરથી થોડીક માત્રામાં ઘી નાખી દેવો.

  19. 19

    આ ખીચડી ને તમે અથાણા, દહીં, દૂધ,શાક અને કઢી ગમે તેની સાથે ખાઈ શકો છો

  20. 20

    તૈયાર છે આપણી ટ્રેડિશનલ ડીશ ખીચડી અને કઢી.

    કઢી અને ખીચડી રેસીપી સ્ટેપ20ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર March 13, 2020 07:31
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ટામેટા નું શાક
  2. ગુજરાતી કઢી
  3. ઘેંશ
  4. ચોખા ની રોટલી
  5. સીંગદાણા  નુ કચરિયું
  1. મેગી મનચુરીયન
  2. મિલ્ક શેઈક
  3. બ્રહ્મભોજન
  4. નિવેદ ની રસોઈ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11694388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close