કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટેસ્ટી સેન્ડવિચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટેસ્ટી સેન્ડવિચ રેસીપી મુખ્ય ફોટો

ટેસ્ટી સેન્ડવિચ

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#goldenapron3
#વીક 12
#કાંદાલસણ

#goldenapron3
#વીક 12
#કાંદાલસણ

વધુ વાંચો

ટેસ્ટી સેન્ડવિચ

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#goldenapron3
#વીક 12
#કાંદાલસણ

#goldenapron3
#વીક 12
#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • અઢીસો ગ્રામ બટેટા
  • અડધી વાટકી બાફેલા વટાણા
  • અડધી વાટકી બાફેલી મકાઈ
  • અડધું લીંબુ
  • ૨ ક્યુબ ચીઝ
  • ચપટીહળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • સ્વાદ અનુસાર નમક
  • ચપટીજીરું
  • ચપટીહિંગ
  • ગરમ મસાલો
  • 1 ચમચીખમણેલું આદુ
  • લીલા મરચા ની કટકી
  • છથી સાત નંગ ઘઉંની બ્રેડ
  • સર્વ કરવા માટે ટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં બટાટા લઈ તેની પાંચ છ સીટી વગાડવી. બટાકા બફાઈ ગયા બાદ તેને થોડીક વાર ઠરવા દેવા.

    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ1ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ1ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટેટા ઠરી જાય પછી તેને એકદમ મસળીને માવો બનાવવો. માવો બનાવ્યા બાદ તેમાં બધા મસાલા એડ કરવા.

    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ2ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ2ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી એક કડાઈમાં ચારથી પાંચ ચમચી તેલ લઇ તેમાં જીરુ અને હીંગ નાંખી મસાલા નો વઘાર કરવો પછી તેમાં ઉપરથી ખમણેલું ચીઝ, ગરમ મસાલો, અને કોથમીર નાંખવી. તો તૈયાર છે આપણા સેન્ડવીચ નો મસાલો.

    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ3ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ3ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી આપણે બ્રેડ લઇ તેમાં મસાલા નું સ્ટફિંગ કરી સેન્ડવીચ ટોસ્ટરમાં ટોસ્ટ કરવા મૂકશું.

    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ4ફોટો
    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ટેસ્ટી સેન્ડવિચ, જે આપણને અને બાળકોને ભાવતી ટેસ્ટી ટેસ્ટી સેન્ડવિચ તેને આપણે ટોમેટો કેચપ સાથે સર્વ કરશું

    ટેસ્ટી સેન્ડવિચ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર April 08, 2020 18:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ચીલી ડ્રાય
  2. અળવી પાન ના સમોસા
  3. બટરસ્કોચ વોલનટ મફિન્સ
  4. મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
  5. મલાઈ મોહનથાળ
  1. ચોકો-ચોકલેટ કેક
  2. લેફટોવી રોટી રોલ
  3. ડાઈટ શરબત
  4. ઈડલી સંભાર
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028575
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close