રાંધવાની સૂચનાઓ
- 1
સિંધવ નમક જરૂર મુજબ આદુ ના ટુકડા એક તપેલી માં નાખવા
- 2
પછી દૂધીના ટુકડા નાખવા લીંબુના ટુકડા નાખીને એક ગ્લાસ પાણી નાખો
- 3
બધું નાખી ને
- 4
બ્લેન્ડરથી બધું પીસી લેવું
- 5
થઈ ગયા પછી ગરણી ની મદદથી ગાળી લેવું
- 6
તૈયાર છે ડાઈટ શરબત (tips) રોજ સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028583
ટિપ્પણીઓ