ઈડલી સંભાર

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલા ચોખા, દાળ,મેથી બધું મિક્સ કરી,મિક્સર માં સાવ જીનુ કૃષ કરી,6,7 કલાક સુધી ઢાંકી ને રાખી મૂકો,પછી તેમાં આથો આવી જાય એટલે ઢોકળા નું બેત્તર તૈયાર કરો,
- 2
સંભાર બનવા માટે તુવેર ની દાળ બાફી ને તેમાં હળદર,મરચું, લીમડો,અને લીંબુ નાખી ઉકાળી લેવું,પછી તેમાં એક પેન માં 2 ચમચી તેલ લઇ,તેમાં ચપટી રાઈ,જીરું અને ડુંગળીથી વઘાર કરવો
- 3
ડુંગળી સેજ લાલ થઇ જાય એટલે તેમાં ટામેટા ના ટુકડા ઉમેરવા,પછી 2 મિનિટ પછી તેમાં બાફેલા ગાજર,દૂધી,રીંગણા,અને બટેટા,ઉમેરી થોડી વાર ચડવા દેવા,પછી તેમાં ઉકાળેલી દાળ ઉમેરી,સંભાર મસાલો ઉમેરી,10 મિનિટ ઉકળવા દેવી.
- 4
ચટણી બનાવવા માટે,4 ડુંગળી લઇ, 4 સૂકા મરચાં,6 લસણ ની કડી 2 ટામેટા મીઠું સ્વાદાનુસાર લઇ ને તેને વઘારી કરી 5 મિનિટ ઢાંકી ને ચડવા દેવું પછી કૃસ કરી લેવું,પછી 1 ચમચી તેલ લઇ તેમાં રાઈ નાખી ચટણી પર વઘાર કરવો,તૈયાર ઈડલી સંભાર વીથ ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
-
-
-
ઈડલી સંભાર
#goldenapron2Week13Kerala ચાલો મિત્રો આજે આપણે કેરાલાની ફેમસ ડીશ ઇડલી સંભાર બનાવતા શીખીએ જે એકદમ સરળતાથી ઘરે બની શકે છે Khushi Trivedi -
-
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#CDYમારા બાળકો ને આવી રીતે બનાવી દેવાથી તે ખૂબ ખુશ થઈ જાય છે ને એ ખુસ તો આપને પણ ખુશ. Shital Jataniya
More Recipes
ટિપ્પણીઓ