ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી

Meghna Sadekar @cook_15803368
આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..
#કાંદાલસણ
ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..
#કાંદાલસણ
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં 4 ચમચા તેલ માં જીરું નાખી..બધા જ ખડા મસાલા, સૂકાં મરચા, આદુ છીણ નાંખી સાંતળો..હવે ક્રશ ટમેટા એડ કરી તેલ છુટે સુધી સાંતળો..
- 2
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, મરચું પાવડર ધાણા જીરું પાવડર,આમચૂર પાવડર, ગોળ નાંખી 1 મીનીટ સાંતળો....પછી કુચકરેલા બોઇલ બટાકા એડ કરી 1 બાઉલ પાણી ઉમેરી...ઢાંકણ મૂકી 2 મીનીટ કુક કરી..કસૂરી મેથી, ગરમ મસાલો એડ કરી સરસ મીક્ષ કરી હલાવી..સબ્જી ગરમાગરમ પુરી સાથે સવઁ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12066360









ટિપ્પણીઓ (4)