ગુજરાતી દાળ-ભાત

#કાંદાલસણ #goldenapron3#week12 #tomato
દાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે..
ગુજરાતી દાળ-ભાત
#કાંદાલસણ #goldenapron3#week12 #tomato
દાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં એક કપ ચોખા ધોઈને લઈ લેવા. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ભાત બનાવી લેવા. હવે એ કુકરમાં દાળ ઉમેરી તેમાં ત્રણ ગણું પાણી નાખી બાફી લેવી. ત્યારબાદ તેમાં 1 ટમેટુ ઝીણું સમારી બ્લેન્ડર ની મદદથી ક્રશ કરી લેવી.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરૂ, મેથી, લીમડો, તજ,લવિંગ,બાદીયા અને હિંગ નાખી દાળ નો વઘાર કરવો. હવે તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ,હળદર, મીઠું,લીંબુનો રસ,ખાંડ, આદુ મરચાની પેસ્ટ નાંખી સારી રીતે ઉકાળી લેવી. ત્યારબાદ તેમાં ધાણા ભાજી નાખવા.
- 3
હવે તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ભાત ગરમાગરમ પીરસવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#GA4#week13ગુજરાત માં દાળ ભાત વિનાનું જમણ અધૂરું ગણાય. દાળમાં ખારો તીખો ખાટો મીઠો બધા સ્વાદ આવે .તો ચાલો બનાવીએ ગુજરાતી દાળ! Davda Bhavana -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે Nidhi Jay Vinda -
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
-
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#supersગુજરાતી થાળીમાં દાળ એ મહત્વનું અંગ છે. આજે હું મારા મમ્મી પાસેથી શીખેલી દાળ ની રેસીપી લાવી છું. મારા મમ્મીના સમયમાં ચૂલા ઉપર જે રીતે દાળ ભાત બનતા તે જ રીતે બનાવ્યા છે. Hemaxi Patel -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ગુજરાતી દાળ ભાત(dal bhaat recipe in gujarati)
#માઇઇબુક#સુપર સેફ 4# ગુજરાતી દાળ ભાત એ ગુજરાતી લોકોની દરરોજ બનાવવામાં આવતી વાનગી છે જેના વગર ગુજરાતીઓને ચાલતું નથી તો આપણે આ ગુજરાતી રેસીપી ની મજામાંનીઅે સાચો ગુજરાતી તો તેને જ કહેવાય છે દાળ-ભાત ખાય... Kankshu Mehta Bhatt -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
સરગવાની આમટી
#કાંદાલસણઆ મહારાષ્ટ્રીયન વાનગી છે. આમટી એટલે ખટાશવાળી દાળ. સરગવાનો ઉપયોગ કરીને ખાટી મીઠી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ સરસ સંયોજન બનાવે છે. દાળ અને શાક બંનેનો પરપઝ એકસાથે મળી રહે છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ