કાંદા,બટેટા પૌઆ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌઆ ને એક વાસણ માં ચાણની વડે ચાળી,પાણી થી ધોઈ ને થોડી વાર માટે પલાળી દયસુ.
- 2
હવે આદુ તેમજ લસણ ની પેસ્ટ બનાવીસુ તેમજ કાંદા,બટેટા, મરચા વગેરે સમારી લયસુ.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ ગરમ થયા બાદ રાય, લીમડા-મરચા નો વઘાર કરી હિંગ ઉમેરી કાંદા બટેટા ને મધ્યમ તાપ પર ચડવા મુકીસુ.
- 4
કાંદા બટેટા ચડી જાય ત્યાર બાદલ લીલું મરચું તેમજ પૌઆ ઉમેરી બધા મસાલા એડ કરી બરાબર મિક્ષ કરી લયસુ.
- 5
હવે તેને સેવ, સીંગદાણા, ધાણા થી ગાર્નિશ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12072226










ટિપ્પણીઓ