કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગિરનારી ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગિરનારી ખીચડી રેસીપી મુખ્ય ફોટો

ગિરનારી ખીચડી

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#ભાત

#ભાત

વધુ વાંચો

ગિરનારી ખીચડી

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ બાસમતી રાઈસ
  • 1 નાની વાટકીતુવેર દાળ
  • 1 નાની વાટકીમગની દાળ
  • 1વાઈટ કી ઝીણા સમારેલા ગાજર
  • 1 વાટકીઝીણું સમારેલું ફ્લાવર
  • 1 વાટકીવટાણા
  • 1 વાટકીઝીણા સમારેલા કેપ્સીકમ
  • 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  • 1 વાટકીઝીણા સમારેલા બટેટા
  • 1 વાટકીઝીણી સમારેલી કોબી
  • 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  • 1ચમચો તેલ
  • ચારથી પાંચ ચમચી ઘી
  • 1 ચમચીતજ લવિંગ એલચી અને કસુરી મેથી9
  • 1 વાટકીઝીણા સમારેલા ટામેટા
  • 1 નાની ચમચીરાઈ અને જીરું
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • 1 ચમચીધાણાજીરું પાવડર
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • 1 નાની ચમચીહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ગાર્નીશિંગ માટે કોથમીર
  • 2 ચમચીસિંગદાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બાસમતી રાઈસ ધોઈ નાખવા ત્યાર પછી તેને દસ મિનિટ પલાળી રાખવા એવી જ રીતે મગની દાળ તુવેરની દાળને ધોઈને પલાળી રાખવું ત્યાર પછી કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે પછી તેમા રાઈ જીરું તજ લવિંગ એલચી નાખવા પછીઆદુ લસણની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સાંતળવા પછી

    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઝીણો સમારેલું ગાજર કેપ્સીકમ બટેટા ડુંગળી વટાણા કોબી ફ્લાવર નાખીને સાંતળો ત્યાર પછી તેમા હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખીને સરખું મિક્ષ કરવું ત્યાર પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરવા પછી સરખું હલાવી લેવું ત્યાર પછી

    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાસમતી રાઈસ અને તુવેર દાળ મગની દાળ નાખીને સરખું હલાવી લેવું પછી તેમાં પાંચ વાટકી પાણી એડ કરવુ પાણી ઊકળે એટલે તેમાં ગરમ મસાલો નાખો પછી તેમાં કસૂરી મેથી નાખીને સરખું હલાવી લેવું ત્યાર પછી ચારથી પાંચ ચમચી ઘી નાખીને પછી હલાવી લેવું ત્યાર પછી કુકર ને ઢાકી ને ત્રણથી ચાર સીટી લેવી પછી ગેસ બંધ કરી દેવું

    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકર ને દસ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યાર પછી એક ડીશમાં ગિરનારી ખીચડી કાઢીને કોથમીર નાખીને ગાર્નિશિંગ કરવું

    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    ગિરનારી ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર May 02, 2020 11:26
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગિરનારી ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  1. બટર બિરયાની
  2. સુખડી / ગોળ પાપડી
  3. સ્પ્રાઉટ ચાટ  ખીચું (ચોખાના લોટનું) (sprouts chat khichu recipe in gujarati)
  4. ભાત ની કેઈક(Bhaat ni cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12298819
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close