ભાત ની કેઈક(Bhaat ni cake recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ભાત ની કેઈક(Bhaat ni cake recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીપારબોઈલ ચોખા
  2. 2 નંગબેલ પેપર (લાલ અને પીળું)
  3. 1 નંગડુંગળી
  4. 3 ચમચીઓલિવસ
  5. 1 વાટકીપાલક
  6. 3 નંગબેબી કોન
  7. 3 ચમચીબટર
  8. 1 વાટકીચીઝ
  9. 1 વાટકીદૂધ
  10. 1/2 વાટકીપનીર
  11. 1 ચમચીમિક્સ હર્બસ
  12. 1 નાની ચમચીચીલી ફલેકસ
  13. અડધી ચમચી મરી પાવડર
  14. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ સાફ કરી પલાળી..વાટકી એ વાટકી પાણી નાખી મીઠું નાખી બાફવા...બધા જ શાક ધોઈ ને સમારવાં...ચીઝ અને પનીર ખમણી લો...નોનસ્ટીક પેન માં બટર મૂકી ડુંગળી, બેલ પેપર, બેબી કોન સોતળો...

  2. 2

    તેમાં પાલક ઉમેરી ચડવા દો...દૂધ, પનીર, ચીઝ મિક્સ કરો...

  3. 3

    મીઠું, મરી,ચીલી ફલેકસ, મિક્સ હબ્સ નાખી ચડવા દો...ઠંડું થવા દો..બેકીંગ બાઉલ માં બટર થી ગ્રીસ કરી તેમાં લઈને..પ્રિહિટેટ ઓવન માં 180ડીગ્રી પર 10 મિનિટ માટે બેક કરો.

  4. 4

    ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes