કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. પૌંઆ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. પૌંઆ રેસીપી મુખ્ય ફોટો

વેજ. પૌંઆ

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
Bharuch

#ભાત

#ભાત

વધુ વાંચો

વેજ. પૌંઆ

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
Bharuch

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 150 ગ્રામપૌંઆ
  • 1 ચમચીરાઈ
  • 3 ચમચીસીંગદાણા
  • 5મીઠા લીમડાના પાન
  • 1બારીક કાપેલી ડુંગળી
  • 1સમારેલ બટાકા
  • 1 નંગટામેટાં કાપેલા
  • 1/2 કપબાફેલા લીલા વટાણા
  • 1/2 કપબાફેલા મકાઈ ના દાણા
  • 1કાપેલ કેપ્સિકમ
  • 3 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીહળદર
  • 3 ચમચીખાંડ
  • 2લીંબુ નો રસ
  • લીલા ધાણા સમારેલ
  • 4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌંઆ ને સાફ કરી ને 10 મિનિટ પલાળી ને ચારણી માં નિતારી લો.

    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી ને તેમાં રાઈ,સીંગદાણા, લીમડાના પાન, નાખો, પછી તેમાં ડુંગળી નાખી સંતાળો ને પછી તેમાં બટાકા નાખી થવા દો, બટાકા થઈ જાય પછી તેમાં ટામેટા, વટાણા, મકાઈ ના દાણા,કેપ્સિકમ નાખી થવા દો

    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં મીઠું, આદુમરચા ની પેસ્ટ, હળદર,લીંબુ નો રસ,ખાંડ, નાખી થવા દો, પછી તેમાં કોરા કરેલા પૌંઆ નાખી બરાબર હલાવી લો, ને ઉપરથી લીલા ધાણા નાખી પીરસો.

    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પૌંઆ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
પર May 02, 2020 10:50
Bharuch

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પૌંઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  1. રાઈસ ખીર (Rice kheer Recipe in Gujarati)
  2. આલુ પરોઠા
  3. ભાખરી
  4. મેન્ગો શીરો
https://cookpad.wasmer.app/in-gu/recipes/12371639
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close