આલુ પરોઠા

Sonu B. Mavani @cook_22104942
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા લેવાના એક બાઉલમાં ઘઉંનો લોટ લેવાનો ત્યાર પછી બટેટાને ક્રસ કરી અને ઘઉંનો લોટ એડ કરવાનું
- 2
ત્યાર પછી હળદર ગરમ મસાલો ધાણાજીરું લાલ મરચું નમક ત્યાર પછી આ બધી વસ્તુ એડ કરવાની ત્યાર પછી એકદમ સરસ મસળીને લોટ બાંધી લેવાનું પાણીની જરૂર પડે તો જ પાણી નાખવા નું બાકી તો બટાકા ની અંદર થી પાણી છૂટે એનો જ લોટ બંધાઈ
- 3
ત્યાર પછી વળી ને તવા પર શેકી લેવા જોઈતું તેલ લગાવવાનું તો તૈયાર છે આપણા આલુપરોઠા સોસ અથવા દહીંથે કેરીના અથાણા સાથે લેવાય તો તૈયાર છે આલુ પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ દાળ પોટલી
#પીળી#દાળકઢીઆપણે દાળ તો બનાવીએ છીએ પણ હું આજે લાવી છું એક અલગ દાળ જે તમે એક વાર જરૂર બનાવજે. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12373474
ટિપ્પણીઓ