કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati)

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#મોમ મારી દીકરી ની ફેવરિટ સબ્જી છે, એના માટે હું ૧૫ દિવસ માં એક વાર તો બનાવી જ દઉં છું..

#મોમ મારી દીકરી ની ફેવરિટ સબ્જી છે, એના માટે હું ૧૫ દિવસ માં એક વાર તો બનાવી જ દઉં છું..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • 1 કપકાજુ
  • 1મોટી ડુંગળી સમારેલી
  • 3 નંગટામેટા સમારેલા
  • ૪-૫ લસણ ની કળી
  • 1નાનો ટુકડો આદુ
  • 2સૂકા લાલ મરચા
  • 4 ચમચીઘી
  • 1નાનો ટુકડો તજ
  • 1ફોડેલી ઈલાયચી
  • 2લવિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી ધાણાજીરૂ
  • ૧/૨ ચમચી કિચન કિંગ મસાલો
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • 2 મોટી ચમચીતાજી મલાઈ / ક્રીમ
  • 1 કપપાણી
  • ૧/૪ ચમચી કસુરી મેથી
  • કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ૨ ચમચી ઘી લઈ, ૧/૨ કપ કાજુ લાઈટ પિંક થાય ત્યાં સુધી સાંતળવા.સૂકા લાલ મરચા એડ કરી સાંતળવું.સમારેલી ડુંગળી, ટામેટા, આદુ, લસણ ની કળી ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવા.ગેસ બંધ કરી ઠંડુ પડવા દેવું.

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સર જારમાં મિશ્રણ લઈ થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂધ પેસ્ટ ક્રશ કરવી..કડાઈ માં ૨ ચમચી ઘી લઈ, તજ, લવિંગ, ઈલાયચી અને ૧/૨ કપ કાજુ એડ કરી સાંતળવા.. સંતળાઈ ગયા બાદ બનાવેલી પેસ્ટ ઉમેરવી..

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લાલ મરચું, ધાણાજીરૂ, કિચન કિંગ મસાલો એડ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સાંતળી લેવી, પાણી જરૂર મુજબ ઉમેરી, મીઠું સ્વાદાનુસાર એડ કરી મિક્સ કરી ૫ મિનિટ કુક કરી લેવું..છેલ્લે તાજી મલાઈ, ગરમ મસાલો, કસૂરી મેથી એડ કરી મિક્સ કરી સર્વ કરો. નાન કે પરોઠા સાથે સર્વ કરો.

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર May 05, 2020 17:58
Bharuch
aspiring chef
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  2. સીંગદાણા ધાણાભાજી ની ચટણી
  3. વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
  4. ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
  5. જાંબુ સરબત(Jamun Sarbat Recipe In Gujarati)
  1. સુકા કોપરા ની ચટણી
  2. કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
  3. ભીંડા નુ શાક
  4. ઠંડાઈ (Thandai recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12421739
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close