રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી.
- 2
એક જાર મા બઘી વસ્તુ નાખી.પછી મિક્ષચર મા પીલી કાઢો.
- 3
ચટણી તૈયાર છે.
Similar Recipes
-
-
-
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ માં બનતા ચોખાનાં ફરસાણ જેવા કે હથફોડવા, બફૌરી, ફરા બધા સાથે ખવાતી આ પરંપરાગત રેસીપી છે. ટામેટા, મરચા, લસણ ને ચુલા કે સગડીની આંચ માં ભૂજી, સિલ બટ્ટા કે ખરલ માં બનાવાતી હોવાથી તેનો તંદુરી સ્વાદ જ લાજવાબ હોય છે. મેં પણ ગેસ પર શેકીને બનાવી છે.. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@DrPushpa Dixitjiઆ રેસીપી મેં DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ ,,આ ચટણી છત્તીસગઢમાં ઘરે ઘરે બનતી અને રોજ ઉપયોગમાં લેવાતી વાનગી છે ,ત્યાંના દરેક ફરસાણ અને ભોજનમાં આ ચટણી ખાસ પીરસવામાં આવે છે , Juliben Dave -
નાળીયેર-દાળીયા ની ચટણી
#ફ્રુટ્સ#ઇબુક૧#પોસ્ટ૨૬નારિયેળ કે શ્રીફળ એક ફળ છે નારિયેળ પચવામાં વધારે સમય લે તેવું છે. પિત્ત દોષની ઉગ્રતાને નાશ કરે તેવું, શરીરમાં શીતળતા પ્રસરાવે તેવું અને હૃદય માટે પણ ઉત્તમ ગુણકારી છે. શરીરની માંસધાતુ વધારીને શરીરમાં શક્તિ પેદા કરે તેવા ગુણવાળું છે. Sachi Sanket Naik -
મટર કી ઘુઘરી
નૉથ ઈન્ડિયા એમ પી,યૂ પી મા ઠંડી ના સીજન મા બનતી મટર ની રેસીપી નાસ્તા મા બનાવે છે. શિયાળા મા તાજી,ફેશ કુમળી,હરી મટર આવે છે પ્રોટીન અને ફાઈબર થી ભરપુર પોષ્ટિક રેસી પી છે .#ઇબુક૧#નાસ્તો Saroj Shah -
-
ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
શીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#cookpadindiaશિયાળા ની સીઝન માં આવતા લાલ મરચાં તીખા હોઈ છે પણ ફાયદા અનેક છે.તો આ રીતે ચટણી બનાવી ને ખવાથી તીખી નહી લાગે પરંતુ ટેસ્ટી લાગશે. Kiran Jataniya -
-
-
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
ઇડલી ઢોસા સાથે સવઁ થતી આ એકદમ ટેસ્ટી,હેલ્ધી અને ક્વીક રેસીપી છે. Rinku Patel -
-
-
-
-
-
-
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જફરા, ચૌસેલા કે નડ્ડા ચાટમાં ઉપયોગ માં લેવાતી ગ્રીન ચટણી. પેલાનાં જમાનામાં ખરલ કે સિલ બટ્ટા માં બનાવાતી હવે ત્યાં પણ મિક્સરમાં જ બનાવાય છે.આપણે સેન્ડવીચ, ભેળ, પાણી પૂરી, રગડા પૂરી, પાપડી ચાટ જેવી ઘણી રેસીપી માં ઉપયોગી થાય છે. Dr. Pushpa Dixit -
કોકોનટ અને દહીં ની મીઠી ચટણી(coconut chutney recipe in gujarati)
#goldenapron3#week8#coconut Vishwa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12416794
ટિપ્પણીઓ (2)