મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)

bhuvansundari radhadevidasi @cook_17554836
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પનીર, બાફેલા બટાકા, મેંદો, મીઠું, ગરમ મસાલો, આદું મરચાં વાટેલા અને કોથમીર ઉમેરી બધું મિક્સ કરી તેનાં ગોળા વાળી લેવા.
- 2
હવે તેને ગરમ તેલ માં તળી લેવા.
- 3
ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં ઘી, તજ, લવિંગ, ઈલાયચી ઉમેરી તેમાં મગજતરી ના બી, કાજુ ઉમેરી સાંતળવું. પછી તેમાં ટામેટાં ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું ઉમેરી મીક્સ કરી લેવું. સાંતળીને ઠંડુ કરવું. હવે તેને મિક્સર માં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવી.
- 4
- 5
સર્વિંગ પ્લેટ માં કોફતા મૂકી તેના પર ગ્રેવી રેડી કોથમીર મૂકી સર્વ કરવું. મલાઈ કોફતા ને રોટી, પરાઠા, નાન, કુલચા સાથે સર્વ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12711517
















ટિપ્પણીઓ (8)