કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી મુખ્ય ફોટો

વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#આલુ

#આલુ

વધુ વાંચો

વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સેન્ડવિસ
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીગ્રીલ સેન્ડવિસ નો મસાલો
  • 2 ચમચીચાટ મસાલો
  • 2 ચમચીકોથમીર
  • 4ડુંગળી ઝીણી સમારેલી
  • 2 નંગકેપ્સિકમ
  • 250 ગ્રામકોબીજ
  • 2 નંગગાજર
  • 2 નંગટામેટાં
  • 1/2 ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપગ્રીન ચટણી
  • માખણ
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફીને તેને મેશ કરી લો.તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો. હવે તેમાં બાફેલા બટાકા અને ઝીણા સમારેલા કાંદા ઉમેરો પછી તેમાં 1ચમચી ગ્રીલ સેન્ડવીચ નો મસાલો,1 ચમચી ચાટ મસાલો ઉમેરો પછી તેમાં મીઠું અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.હવે બીજા એક બાઉલમાં કેપ્સિકમ કોબી, ટામેટા,ગાજર 1ચમચી ચાટ મસાલો, મરી પાઉડર,મીઠું, કોથમીર 1ચમચી ગ્રીલ સેન્ડવિચ નો મસાલો નાખીને મિક્સ કરો

    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મોટી બ્રેડ લો. પછી પહેલી બ્રેડ પર માખણ લગાવો અને બટાકાનો મસાલો લગાવી તેના ઉપર બીજી બ્રેડ મૂકો અને તેના પર લીલી ચટણી લગાવો અને આ બીજી બ્રેડ ઉપર વેજીટેબલ સલાડ ઉમેરો.

    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને તેના પર ત્રીજી બ્રેડ મૂકી ઉપર માખણ લગાવીને ગ્રીલ સેન્ડવીચ ના મશીનમાં સેન્ડવીચ ગ્રીલ કરવા મૂકવી.

    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ આલુ ગ્રીલ સેન્ડવિસ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
પર June 04, 2020 07:38

ટિપ્પણીઓ (3)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 04, 2020 11:45
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સીઝલિંગ પનીર પુલાવ
  2. વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
  3. હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)
  4. ફ્રેન્ચ પોટેટો બાઉલ(French Potato Bowl Recipe In Gujarati)
  5. પોટાટો ડિસ્ક (Potato Disc recipe in Gujarati)
  1. ક્રીમી મેંગો જ્યુસ વિથ કેન્ડી
  2. તવા પુલાવ (Tava Pulao recipe in Gujarati)
  3. ચટપટા આલુ
  4. ફણગાવેલા મગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12765128
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close