રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ માં પાણી નાખી 5/6 કલાક પલાળી રાખી પછી નીતારી એક ડબામાં 8/10કલાક માં ફણગા ફુટી જસે
- 2
એક કુકર માં તેલ ઉમેરી ગરમ કરી તેમાં આદુ મરચા નીપેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં મગ ઉમેરી પછી તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ મુજબ અને હળદળ નાખી થોડું પાણી 5/6ચમચી જેટલું જ ઉમેરી 1વીસલ માં મગ ચડી જશે
- 3
હવે કુકર થોડું ઠંડુ પડે એટલે ખોલીને લીંબુ નીચોવી અને ખાંડ ઉમેરી થોડી વાર ચડવા દો પછી પછી ગેસ બંધ કરી દો પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
-
-
-
મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }
#goldenapron3#week 20# mug Krupa Ashwin Lakhani -
-
-
-
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12765393
ટિપ્પણીઓ (5)