બટેકા ની દાળ ઢોકળી. (Bateka dal dhokli recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
બટેકા ની દાળ ઢોકળી. (Bateka dal dhokli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા બટેકા ને ધોઈ ને બાફવા મૂકી દો. બીજા કૂકર મા દાળ બાફવા મૂકી દો. બંને ને બાફી લો
- 2
બીજી તરફ લોટ બાંધવા લોટ લઈ તેમાં મસાલા નાખી થોડો કડક લોટ બાંધો. બટાકા ની છાલ કાઢી તેમાં મસાલો કરો. બટેકા ને બરાબર મિક્સ કરો.
- 3
બટેકા ને બરાબર મિક્સ કરો. હવે લોટ ને મસળી સુવડો કરી લુવા બનાવો. પછી પાટલા પર વણી ને તેમાં માવો ભરી ઢોકળી તૈયાર કરો.
- 4
આ રીતે ઢોકળી બનશે. બધી ઢોકળી આ રીતે બનાવી લો. હવે દાળ ને જંગી લો અને એક મોટી તપેલી માં વઘાર મૂકી તેમાં સુકા મસાલા અને દાળ ઉમેરો. બધા મસાલા કરો
- 5
દાળ ઉકળવા લાગે ત્યારે તેમાં ઢોકળી ઉમેરી ચડવા દો.
- 6
ચડી જાય પછી ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12784005

















ટિપ્પણીઓ (3)