કેળાની છાલ ઉતારો.કઢાઈ માં તેલ ગરમ થાય એટલે કેળા ને સીધા તેલ માં જ વેફર પાડો. ઘીમાં ગૅસ પર તરો.કઢાઈ માં થોડું મીઠું નાખો જેથી તરતી વખતે વેફર માં મીઠાં નો ટેસ્ટ આવે.
2
કીસ્પી થાય એટલે બહાર કાઢો. તેને પર મરચું,મરી પાઉડર,મીઠું તથા સંચળ મીક્સ કરી નાખો. રેડી છે.કેળાની વેફર.
ટિપ્પણીઓ (2)