વઘારેલા મમરા લસણ વાાળા
#સ્નેક્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12843090
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાંખવી ત્યારબાદ તેમાં મમરા નાખી મીઠું હળદર અને ગાર્લિક પાઉડર નાખો. ધીમા તાપે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકો.
ત્યારબાદ તેમાં લાલ મરચું નાખી બે પાંચ સેકન્ડ શેકી ગેસ બંધ કરો. તૈયાર છે લસણવાળા મમરા.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ