કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#goldenapron3
#week21
#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ૨

#goldenapron3
#week21
#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ૨

વધુ વાંચો

વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#goldenapron3
#week21
#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ૨

#goldenapron3
#week21
#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મીનીટ
૪ વ્યકિત માટે
  • ૫કળી લસણ
  • ૩ નંગડુંગળી
  • સાડી ત્રણસો ગ્રામ વ્હીટ પાસ્તા
  • 2 નંગમરચા
  • પા કટકો આદુનો
  • ૩ નંગટામેટા
  • 1કેપ્સિકમ
  • 1/2 નંગ ગાજર
  • પા નંગ કોબી
  • ૨ ચમચીનમક
  • 5ચમચા તેલ ગ્રેવી માટે
  • 1ચમચો તેલ વેજીટેબલ શોતળવા માટે
  • 2ચીઝ ગાર્નીશિંગ માટે
  • કપટોમેટો કેચપ અડધો
  • શેઝવાન chutney ૨ ચમચા
  • ઓરેગાનો and chili flakes જરૂર મુજબ
  • પાસ્તા બાફવા માટે મોટી તપેલીમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ લસણ આદુ ડુંગળી મરચાં ટામેટા વગેરેને સમારી લો

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક તવલામાં પાંચ મોટા ચમચા તેલ લો અને તેમાં સમારેલી બધી વસ્તુ વારા ફરતી નાખીને સાંતળો

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો મને સેજવાન ચટણી પણ નાખી દો આ બધી વસ્તુઓ તમે જરૂર મુજબ વધુ-ઓછી કરી શકો છો જો તમને સ્પાઈસી વધુ ફાવતું હોય તો તમે વધુ પણ નાખી શકો છો આ બધુ સરખી રીતે હલાવીને મિક્સ કરી દો પછી બધું થોડું ચડી જાય એટલે ગેસ બંધ કરી અને ગ્રેવીને ઠરવા દો

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગૅવી ઠંડી થાય એ દરમિયાન કેપ્સિકમ કોબી અને ગાજરને લાંબા-લાંબા પીસમાં કાપી લો અને ગ્રેવી ઠંડી થઈ જાય એટલે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક તપેલીમાં પાણી લઇ અને તેમાં થોડુ નમક નાખી અને પાસ્તા ને બાફો પાસ્તા સરખી રીતે બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લો અને બે ગ્લાસ ઠંડું પાણી નાખી દો એટલે પાસ્તા એકદમ છૂટા રહેશે

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે જેમાં ગ્રેવી કરી તી એ જ તવલામાં સમારેલા વેજીટેબલ એક ચમચો તેલ મૂકીને સોતડો વેજીટેબલ થોડા સોતળાઇ જાય પછી તેમાં ગ્રેવી નાખો અને ટોમેટો કેચઅપ નાખો તમારી જરૂરિયાત મુજબ તમે કેચપ વધુ ઓછો કરી શકો

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધું સરખું મિક્ષ થઇ જાય પછી તેમાં પાસ્તા ઉમેરો અને સરખી રીતે હલાવો અને પછી પાંચ મિનિટ થાળી ઢાંકીને બધું એકરસ થવા દો તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી પાસ્તા ચીઝ સાથે સર્વ કરો

    વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 12, 2020 17:59

ટિપ્પણીઓ (6)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
June 13, 2020 17:12
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ઘઉં પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  5. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  1. રેડ ગ્રેવી  પાસ્તા (red greavy pasta in gujarti)
  2. આલૂ પનીર પરાઠા(Alu paneer parotha in Gujarti)
  3. ફુદીના  પૂરી(phudina ni puri in gujarti)
  4. મૈસુર મસાલા ઢોસા (Maysore masala dosa in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12857946
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close