વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)

વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ આદુ ડુંગળી મરચાં ટામેટા વગેરેને સમારી લો
- 2
ત્યારબાદ એક તવલામાં પાંચ મોટા ચમચા તેલ લો અને તેમાં સમારેલી બધી વસ્તુ વારા ફરતી નાખીને સાંતળો
- 3
પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો મને સેજવાન ચટણી પણ નાખી દો આ બધી વસ્તુઓ તમે જરૂર મુજબ વધુ-ઓછી કરી શકો છો જો તમને સ્પાઈસી વધુ ફાવતું હોય તો તમે વધુ પણ નાખી શકો છો આ બધુ સરખી રીતે હલાવીને મિક્સ કરી દો પછી બધું થોડું ચડી જાય એટલે ગેસ બંધ કરી અને ગ્રેવીને ઠરવા દો
- 4
ગૅવી ઠંડી થાય એ દરમિયાન કેપ્સિકમ કોબી અને ગાજરને લાંબા-લાંબા પીસમાં કાપી લો અને ગ્રેવી ઠંડી થઈ જાય એટલે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો
- 5
હવે એક તપેલીમાં પાણી લઇ અને તેમાં થોડુ નમક નાખી અને પાસ્તા ને બાફો પાસ્તા સરખી રીતે બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લો અને બે ગ્લાસ ઠંડું પાણી નાખી દો એટલે પાસ્તા એકદમ છૂટા રહેશે
- 6
હવે જેમાં ગ્રેવી કરી તી એ જ તવલામાં સમારેલા વેજીટેબલ એક ચમચો તેલ મૂકીને સોતડો વેજીટેબલ થોડા સોતળાઇ જાય પછી તેમાં ગ્રેવી નાખો અને ટોમેટો કેચઅપ નાખો તમારી જરૂરિયાત મુજબ તમે કેચપ વધુ ઓછો કરી શકો
- 7
બધું સરખું મિક્ષ થઇ જાય પછી તેમાં પાસ્તા ઉમેરો અને સરખી રીતે હલાવો અને પછી પાંચ મિનિટ થાળી ઢાંકીને બધું એકરસ થવા દો તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી પાસ્તા ચીઝ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉંના લોટની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week22#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૧ Jalpa Raval -
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
#goldenapron3#Week 21#mayo Popat Bhavisha -
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા (vegetables pasta recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ ૨બાળકો ને રુટીન ખોરાક બોરીંગ લાગે ત્યારે હું ફટાફટ સ્પાઈસી અને હેલ્ધી પાસ્તા બનાવી આપુ જેથી બધા વેજીટેબલ ખાઈ લે. Avani Suba -
-
-
-
-
-
-
-
-
ચીઝ પાસ્તા,નાચોઝ,સાલસા સોસ, કેક(pasta,Nachos recipe in Gujarati)
#મોમ(મધર્સ ડે સ્પેશિયલ રેસીપી)આત્મા મહાત્મા અને પરમાત્મા આ ત્રણેય શબ્દો પણ માં વિના અધૂરા છે....આજના મધર્સ ડે અને મારા દીકરા નો જન્મદિવસ બંને સાથે હોવાથી હું તેની મનપસંદ રેસીપી બનાવી મધર્સ ડે અને જન્મ દિવસ બંને ઉત્સાહપૂર્વક ઉજવું છું...... Nita Mavani -
ઇન્ડીયન પાસ્તા(Indian pasta recipe in gujarati)
#weekend special recipeઘઉં ના લોટમાંથી બનેલા છે. ઇન્સ્ટન્ટ છે. ભારતીય સ્વાદ અનુસાર બનેલ છે. સ્વાસ્થ્ય માટે સારું છે. બાળકો માટે તો ખાસ. Unnati Buch -
-
More Recipes
ટિપ્પણીઓ (6)