કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-22
#namkeen
#વિકમીલ૧
#સ્પાઈસી

#goldenapron3
#week-22
#namkeen
#વિકમીલ૧
#સ્પાઈસી

વધુ વાંચો

ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-22
#namkeen
#વિકમીલ૧
#સ્પાઈસી

#goldenapron3
#week-22
#namkeen
#વિકમીલ૧
#સ્પાઈસી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 - 5 સર્વિંગ્સ
  • 2 કપઘઉંનો લોટ
  • 1 મોટી ચમચીચીલી ફ્લેક્સ
  • 1 મોટી ચમચીકોથમીર
  • 1 મોટી ચમચીતલ
  • 1 નાની ચમચીજીરું પાઉડર
  • 1 નાની ચમચીમીઠું
  • 1 નાની ચમચીમરી પાઉડર
  • 4 મોટી ચમચીતેલ (મોણ માટે)
  • 2 કપતેલ (તળવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉંના લોટને ચાળી લેવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ચીલી ફ્લેક્સ, કાપેલી કોથમીર, મરી પાઉડર, જીરું પાઉડર, તલ, મીઠું અને મોણ માટેનું તેલ ઉમેરવું. બધું બરાબર મિક્ષ કરવું.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલીથી થોડો સખત લોટ બાંધવો. લોટને ઢાંકીને 20 મિનિટ માટે રહેવા બાજુ પર દેવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1 નાની ચમચી તેલ નાંખીને લોટને મસળી લેવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોટમાંથી થોડા મોટા લુઆ બનાવી લેવા.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લુઆમાંથી મોટી રોટલી વણી લેવી.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાટલા પર એક રોટલી લેવી. તેની ઉપર તેલ લગાડવું. પછી કોરો લોટ ભભરાવવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેની ઉપર બીજી રોટલી મુકવી. આ રોટલી પર પણ તેલ લગાડવું અને પછી લોટ ભભરાવવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તેની ઉપર ત્રીજી રોટલી મૂકવી. ફરી તેલ લગાડવું અને લોટ ભભરાવવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્રણે રોટલીનો ભેગો રોલ વાળી દેવો.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    રોલમાંથી ચપ્પુથી કાપીને નાના-નાના લૂઆ તૈયાર કરવા.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    લૂઆમાંથી નાની નાની પૂરી વણીને તૈયાર કરવી.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    તેલ ગરમ કરીને પૂરી તળી લેવી.

    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર June 17, 2020 17:05

ટિપ્પણીઓ (4)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
June 18, 2020 03:56
Looks crispy,yummy.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for ચીલી ફ્લેક્સ

Keywords

ચીલી ફ્લેક્સ પુરી મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  3. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. મહુડી સ્ટાઈલમાં સુખડી(Sukhdi recipe in Gujarati)
  1. ચોકલેટ કેક(chocalte cake in gujarati)
  2. બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
  3. આખી ડુંગળી નું શાક(aakhi dungri nu saak in gujarati)
  4. ઓનીયન પરાઠા(onion parotha in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12913171
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close