કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ લોલીપોપ(vej lolipop inGujarati,)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી મુખ્ય ફોટો

વેજ લોલીપોપ(vej lolipop inGujarati,)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૪

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૪

વધુ વાંચો

વેજ લોલીપોપ(vej lolipop inGujarati,)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૪

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૧૩ લોલીપોપ બનશે
  • 4 નંગમોટા બટેટા બાફેલા
  • અડધો કટકો આદુ
  • ૯થી ૧૦ કળી લસણ
  • ૨ નંગલાલ મરચા
  • 1/2 કેપ્સીકમ
  • પા નંગ કોબી
  • 1/2 નંગ ગાજર
  • ૨ નંગડુંગળી
  • 2 ચમચીરેડ ચીલી ફ્લેક્સ અથવા તો જરૂર મુજબ તમારે જેટલું spicy ખાવું હોય તે મુજબ
  • 2 ચમચીનમક
  • 4 નંગબ્રેડ
  • બેટર બનાવવા માટે
  • 1 વાટકીમેંદો નો લોટ
  • ૩ ચમચીઆરા લોટ
  • આદુ-લસણની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચું
  • 1 ચમચીનમક
  • તળવા માટે તેલ
  • થોડી કુલ્ફી ની સ્ટીક
  • સ્ટીક કવર કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ
  • ટોમેટો કેચપ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાની છાલ ઉતારીને તેને છુંદી લો ત્યારબાદ લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી લો અને બધું વેજીટેબલ ઝીણુ ઝીણુ ચોપ કરી લો

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બ્રેડને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેનો ક્ંબ તૈયાર કરો ત્યારબાદ બધી વસ્તુને એક પછી એક બટાકાના માવામાં મિક્સ કરતા જાઓ અને બધું સરખી રીતે હલાવી લો ત્યારબાદ તેમાં નમક અને રેડ ચીલી ફ્લેક્સ નાખી દો અને બધું સરખી રીતે હલાવી નાખો

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરખી રીતે મિક્સ થઈ જાય એટલે લોલીપોપ નો માવો તૈયાર છે

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે માવામાંથી લંબગોળ લુવા વાળો અને તેમાં બરોબર વચ્ચે કુલ્ફીની સ્ટીક નાખો અને માવાને સ્ટીક ઉપર સરખી રીતે સેટ કરી દો જેથી કરીને સ્ટીક તડવા સમયે છૂટી ન પડી જાય

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી રીતે બધા લોલીપોપ એક પછી એક તૈયાર કરો ત્યારબાદ તળવા માટે તેલ મૂકી દો મીડીયમ આંચ ઉપર અને તેલ ગરમ થાય ત્યાં સુધી માં લોલીપોપ નો બેટર તૈયાર કરો

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લોલીપોપ ના બેટર માટે એક નાની તપેલીમાં મેંદાનો લોટ લો ત્યારબાદ તેમાં આરા લોટ ઉમેરો આદુ-લસણની પેસ્ટ થોડી બચાવીને રાખવાની જે બેટરમાં ઉમેરવાની બાદ મા લાલ મરચું અને નમક નાખી દો ત્યારબાદ બેટર ને સરખી રીતે હલાવો અને ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને બેટર હલાવતા જાઓ બેટરમાં ગોળી ગોળી ન રહે તેનું ધ્યાન રાખવું બેટર બહુ જાડુ કે બહુ પતલુ ન થાય તેનું ધ્યાન રાખવું

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેલ આવી જાય એટલે સ્ટીક કરેલા લોલીપોપ ને તૈયાર કરેલા બેટર મા ડીપ કરો અથવા તો ચમચીથી થોડું થોડું બેટર લોલીપોપ ઉપર નાખો બેટર પૂરું કવર થઇ જાય પછી લોલીપોપ ને તળવા માટે મૂકો

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લોલીપોપ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો પછી તેને બહાર કાઢીને કેચપ લગાવી દો અને લોલીપોપ માં બચેલી સ્ટીક ને એલ્યુમિનિયમ ફોલ થી કવર કરી લો જેથી કરીને લોલીપોપ દેખાવમાં વધુ સરસ લાગશે

    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ લોલીપોપ(vej lolipop inGujarati,) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 17, 2020 18:03

ટિપ્પણીઓ (5)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
June 18, 2020 10:28
Thank u soooo much both of u
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable લોલીપોપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  3. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. મહુડી સ્ટાઈલમાં સુખડી(Sukhdi recipe in Gujarati)
  1. સ્પાઈસી ગાર્લિક બ્રેડ (spaicy garlic bread recipe in Gujarati)
  2. મેંગો શેક(Mango shake in gujarati recipe)
  3. હોમ મેડ અમુલ બટર(home made amul butter inGujarati)
  4. કેપ્સીકમ કોરીયંડર પ્લેન ઢોસા (Capsicum Coriander Plain Dosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12913390
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close